________________
૫૨
ઉપશમનાકરણ ભાગ-૧
એ છે કે કોઈ પણ દલક બંધાયા પછી એક આવલિકા સુધી તેની ઉપશમના થાય નહીં અને બીજી આવલકાના પ્રથમ સમયથી ઉપશમાવવાની શરૂઆત કરે તે એક આવલકા દરમિયાન સર્વથા ઉપશાંત થઈ જાય, એટલે મિથ્યાત્વમોહનીયની પ્રથમસ્થિતિની ઢિચરમાવલિકાના પ્રથમ સમયે બંધાયેલ દલિક આખી ઢિચરમાવલિકા પડ્યું રહે અને ચરમાવલિકાના ચરમ સમયે સર્વથા ઉપશાંત થઈ જાય. ત્યાર પછીનું સમયોન બે આવલિકાનું બંધાયેલુ દલિક મિથ્યાત્વના ચરમ સમયે અનુશાંત રહે. તે તેટલા જ કાળે ઉપશાંતાદ્ધામાં (સમ્યક્ત્વાવસ્થામાં) રહેલો જીવ અસંખ્યગુણના ક્રમે ઉપશમાવે છે. (અહીં અસંખ્યગુણના ક્રમે દલકોની ઉપશમના કહી છે તે વિવાહ સમયે બંધાયેલ દલકોની અપેક્ષાએ જાણg, બાકી ઉત્તરોત્તર સમયે ઉપશમ્યમાન દલકમાં ચાર પ્રકારની હાન, વૃદ્ધિ કે અસ્વસ્થતપણું સંભવે છે જે આગળ પરૂષવેદની ઉપશમનાના અંધકારમાં વિસ્તૃત રીતે બતાવાશે.) ત્યારે મિથ્યાત્વમોહનીય દ્વિતીય સ્થિતિગત સર્વદલિક ઉપશાંત થઈ જાય છે.
અંતરકરણ ક્રિયા કાળ પૂર્ણ થઈ ગયા પછી શેષ અતિવૃત્તિકરણના કાળ જેટલી મિથ્યાત્વની પ્રથમસ્થત બાકી રહે છે તે ઉદય અને ઉદીરણા દ્વારા ભોગવે છે. તેમાં બીજી સ્થિતિમાંથી જે દલકો' ઉદીરણાકરણ દ્વારા ઉદયાલિકામાં નાખી ભોગવાય તેનું નામ પૂર્વાચાર્ય ભગવંતોએ આગાલ કહ્યું છે અને પ્રથમ સ્થિતિના ઉદયાdલકા ઉપરના જે મિથ્યાત્વમોહનીયના દલિતો ઉદીરણાકરણ દ્વારા ઉદયાલિકામાં લાવી ભોગવાય છે તેને ઉદીરણા કહેવાય છે. આગાલ એ ઉદીરણાનો જ માત્ર ભેદ છે. કર્મપ્રકૃતિ, ઉપશમનાકરણ ગા. ૧૭ની મલય. ટીકામાં કહ્યું છે - “પ્રથસ્થિત ર વર્તમાન સરીર પ્રયોગો प्रथमस्थितिसत्कं दलिकं समाकृष्योदये प्रक्षिपति सा उदीरणा । यत्पुनः द्वितीयस्थितेः सकाशादुदीरणाप्रयोगेण समाकृष्योदये प्रक्षिपति स आगाल इति उदीरणाया एव विशेषप्रतिपत्त्यर्थमिदं द्वितीयं नाम पूर्वसूरिभिरावेदितम् ।"
આ રીતે અંતરકરણ ક્રિયા પૂર્ણ થયા પછી શેષ પ્રથમસ્થિતિને ભોગવે છે. ત્યારે આગાલ અને ઉદીરણા પણ પ્રવર્તે છે. મિથ્યાત્વળી શેષ પ્રથમસ્થિતિને ભોગવતા બે આવલિકા બાકી રહે ત્યારે આગાલનો વિચ્છેદ થાય છે. કર્મકૃતિ ઉપશમનાકરાની ગા. ૧૭ની ચૂર્ષોિમાં કહ્યું છે કે – “પતિત્તે ડુબાવતિયસાતે માનો ઉતિ !'
એટલે હવેથી બીજી સ્થિતિમાંથી દલિકોળી ઉદીરણા બંધ થઈ અને તેની સાથે જ મિથ્યાત્વમોહનીયની ગુણશ્રેણી પણ બંધ પડે છે. કષાયખાભૂતમાં મિથ્યાત્વમોહનીયતી
૧. બીજી સ્થિતિમાંથી અપવર્તનાકરણ દ્વારા દલિકો લઈ પ્રથમસ્થિતિમાં નાંખવા તેને આગાલ કહેવાય છે, એમ જયધવલામાં કહ્યું છે - “મા”IIનામા'નો વિિિપિસા પદ્ધફ્રિવિણ મોક્ષદુખાવU/TVમમિતિ ખાટું દોડુ " - પા. ૧૭૨૧.