Book Title: Upshamanakaran Part 01
Author(s): Hemchandrasuri
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 329
________________ ૨૮૮ ઉપશમનાકરણ ભાગ-૧ પંચસંગ્રહ દ્વાર બીજુ તથા પન્નવણાસ્ત્રના અલ્પબહુવમહાદંડકમાં બાદર પર્યાપ્તા તેઉકાયથી અસંખ્યગુણા અનુત્તરવાસી દેવ કહ્યાં છે. વારતે વાડ્યા પત્તયા - માં નપુOTI (મનુષ્ય સ્ત્રીઓથી) રૂા મજુત્તરોવવાફિયા તેવા સંનપુIT ૪'' - પન્નવણા અલ્પબહુવમહાદંડક. તથા બાદ તેઉકાય આવલિકાના વર્ગને કંઈક ન્યૂનાવલિકાથી ગુણતા જે આવે તેટલા છે. “માવનિયવો મારીવત્તીય પુત્રો શુ વાયા તે " . પંચસંગ્રહ દ્વાર બીજુ, ગા. ૧૧. “માવત્રિવિડન્તરાવત્તિયા તો વાતેગા" - પંચસંગ્રહ સ્વોપજ્ઞ ટીકા. ___"आवलिका असंख्येयसमयात्मिकाप्यसत्कल्पनया दशसमयात्मिका कल्प्यते । ततस्तस्या दशसमयात्मिकाया आवलिकाया आवलिकावर्गः, स च किल कल्पनया शतसमयप्रमाणः, ततः आवलिकावर्ग ऊनावलिकया कतिपयसमयन्यूनया आवलिकया कतिपयसमयन्यूनरावलिकासमयैरष्टभिरित्यर्थः, गुण्यते, गुणने च सति यावन्तो वर्गा भवन्ति तेषु च वर्गेषु यावन्तः समयास्तावत्प्रमाणा बादरपर्याप्ततेजस्कायिकाः ।" . પંચસંગ્રહ મલય. ટીકા. આ પરથી તેઉકાયનું પ્રમાણ આવલિકા ઘનથી કંઈક ન્યૂન જેટલું આવે અર્થાત્ આવલિકાના સમયની સંખ્યાનું ઘન કરીએ તેથી કંઈક ન્યૂન પ્રમાણ આવે. તેનાથી અસંખ્યગુણ અનુત્તરવાસી દેવો હોવાથી અનુત્તરવાસી દેવોનું પ્રમાણ આવલિકાના ઘનથી અસંખ્યગુણ આવે. પરંતુ પૂર્વે આપણે નક્કી કર્યું છે કે અનુત્તરવાસી દેવોનું પ્રમાણ અદ્ધા પલ્યોપમના અસંખ્યાતમા ભાગના જેટલું છે. તેથી અદ્ધાપલ્યોપમના અસંખ્યાતમા ભાગના સમય અસંખ્ય ઘનાવલિકાના સમય જેટલા આવે. - હવે જો ઉદ્ધાર પલ્યોપમ સંખ્યાતા કોડ વર્ષ પ્રમાણ માનીએ તો અદ્ધા પલ્યોપમમાં તેથી ૧૦૦ વર્ષના સમય જેટલા ગુણ્ય સમયો છે. તેથી

Loading...

Page Navigation
1 ... 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372