Book Title: Upshamanakaran Part 01
Author(s): Hemchandrasuri
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 344
________________ પરિશિષ્ટ-૬ ૩૦૩ યંત્ર નં. ૧૫ નપુંસકવેદોપશમના -અંતરકરણ – દ્વિતીયસ્થિતિ ઉપશમ્યમાન દલિક अ क ख ग घ च પરમાં સંક્રમ મા =અંતરકરણકિયાકાળ ૧ = (૧) મોહનીયનો આનુપૂર્વી સંક્રમ, (૨) સં. લોભનો અસંક્રમ, (૩) મોહનીયનો એકસ્થાનિક રસબંધ અને રસોદય, (૪) મોહનીયની સંખ્યાતવર્ષની ઉદીરણા, (૫) મોહનીયનો સંખ્યાતવર્ષનો સ્થિતિબંધ, (૬) બધ્યમાન દલિકોની છ આવ૦ બાદ ઉદીરણા, (૭) નપુંસકવેદ ઉપશમના, આ ૭નો પ્રારંભ વલ = નપુંવેદની પ્રથમસ્થિતિ. (૧આવO) = નપુંસકવેદોપશમનાનો ઢિચરમસમય. ૪ થી સુધી - ઉપશમ્યમાન દલિક કરતા સંકમતુ દલિક અસંખ્યગુણ. ૨ = નપુંવેદોપશમનાનો ચરમસમય. સંકમતા દલિક કરતા ઉપશમ્યમાન દલિક અસંખ્ય ગુણ. ૪ = નપુંવેદ સર્વથા ઉપશાંત. ણ છ = અંતરકરણ. જય = નપુંસકવેદોપશમના કાળ.

Loading...

Page Navigation
1 ... 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372