________________
પરિશિષ્ટ-૬
૩૦૩
યંત્ર નં. ૧૫ નપુંસકવેદોપશમના
-અંતરકરણ –
દ્વિતીયસ્થિતિ ઉપશમ્યમાન દલિક
अ
क
ख
ग
घ
च
પરમાં સંક્રમ
મા =અંતરકરણકિયાકાળ ૧ = (૧) મોહનીયનો આનુપૂર્વી સંક્રમ,
(૨) સં. લોભનો અસંક્રમ, (૩) મોહનીયનો એકસ્થાનિક રસબંધ અને રસોદય, (૪) મોહનીયની સંખ્યાતવર્ષની ઉદીરણા, (૫) મોહનીયનો સંખ્યાતવર્ષનો સ્થિતિબંધ, (૬) બધ્યમાન દલિકોની છ આવ૦ બાદ ઉદીરણા,
(૭) નપુંસકવેદ ઉપશમના, આ ૭નો પ્રારંભ વલ = નપુંવેદની પ્રથમસ્થિતિ. (૧આવO)
= નપુંસકવેદોપશમનાનો ઢિચરમસમય. ૪ થી સુધી - ઉપશમ્યમાન દલિક કરતા સંકમતુ દલિક અસંખ્યગુણ. ૨ = નપુંવેદોપશમનાનો ચરમસમય. સંકમતા દલિક કરતા ઉપશમ્યમાન દલિક અસંખ્ય ગુણ. ૪ = નપુંવેદ સર્વથા ઉપશાંત. ણ છ = અંતરકરણ. જય = નપુંસકવેદોપશમના કાળ.