Book Title: Upshamanakaran Part 01
Author(s): Hemchandrasuri
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 365
________________ ૩૨૪ ઉપશમનાકરણ ભાગ-૧ ઢ = અંતરકરણક્રિયા સમાપ્તિકાળ (આરોહકનો) વઘ = સંખ્યાતા બહુભાગ. વઢ = સંખ્યાતમો ભાગ. = = મોહનીયનો બે ઠાણીયો રસબંધ-રસોદય શરુ, અસંખ્ય વર્ષનો સ્થિતિબંધ શરુ. ૪ = વીર્યંતરાયનો સર્વઘાતિ રસબંધ શરુ. ન = મતિજ્ઞાનાવરણ અને ઉપભોગાંતરાયનો સર્વઘાતિ રસબંધ શરુ. = ચક્ષુદર્શનાવરણનો સર્વઘાતિ રસબંધ શરુ. ટ = શ્રુતજ્ઞાના૦, અચક્ષુO, ભોગાંઓનો સર્વઘાતિ રસબંધ શરુ. = અવધિજ્ઞાનાવરણ, અવધિદર્શનાવરણ, લાભાંતરાયનો સર્વઘાતિ રસબંધ શરુ. ફુ મન:પર્યવજ્ઞાનાવરણ, દાનાંતરાયનો સર્વઘાતિ સબંધ શરુ. ૨ = અસંખ્યસમયમબદ્ધની ઉદીરણાનો વ્યવચ્છેદ. = અનિવૃત્તિકરણ સમાપ્ત, નામકર્મ વગેરેનો અંત ક્રોડ વર્ષ પ્રમાણ બંધ. રછ = હજારો સ્થિતિબંધનો કાળ.. છળ = હજારો સ્થિતિબંધનો કાળ. ન = સ્થિતિબંધ પૃથકત્વનો કાળ. રૂટ = સ્થિતિબંધ પૃથકત્વનો કાળ. ૪ = હજારો સ્થિતિબંધનો કાળ. ૩૬ = હજારો સ્થિતિબંધનો કાળ. = ગુણશ્રેણિશીર્ષ

Loading...

Page Navigation
1 ... 363 364 365 366 367 368 369 370 371 372