Book Title: Upshamanakaran Part 01
Author(s): Hemchandrasuri
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 300
________________ ૨૫૯ કરણકૃત દેશોપશમના અધિકાર () આરોહકને તત્તિકરણના પ્રથમસમયે સ્થિતિમત્તા - સંખ્યાલગુણ. નવૃત્તિકરણમાં ઘણા સ્થિતિઘાત દ્વારા સ્થિત ઓછી થતી હોવાથી પૂર્વના સ્થાન કરતા અહીંયા સંખ્યાલગુણ છે. (૮) આરોહકને અપૂર્વકરણના ચરમસમયની સ્થિતિમાં - gિeોષાધક. અપૂર્વકરણના ચરમસમયે ઘાયમાલ જે પલ્યોપમના સંખ્યામાં ભાગ પ્રમાણખંડ છે તેટલું અધિક સમજવું (ee) ઉપરામિકને અપૂર્વકરણના પ્રથમસમયે સ્થિતિમા–સંખ્યાલગુણા. આમ ૯૯ બોલવું ઉપશામકને લગતુ અલ્પબદુત્વ કષાયપ્રાભૂતો અનુસારે લખ્યું છે. તેમાં જ્યાં જ્યાં શક્ય હતું ત્યાં ત્યાં હેતુ વગેરે પણ જણાવ્યા છે. તે સિવાય હેતુઓ બધે આપી શકાયા નથી. તે બહુશ્રુતો જાતે વિચારી લે અથવા અતીન્દ્રિય પદાર્થોમાં સર્વત્ર હેતુ ન મળે તે શ્રદ્ધાગમ્ય સમજવા. ચારેત્રમોહનીચઉપશમનાધિકાર સમાપ્ત કિરણકૃત દેશોપશમના અંધકાર સર્વોપશમના અંધકારમાં અંધકાર કહ્યાં. હવે ક્ષપકશ્રેણ અંધકાર અને પશ્ચિમસ્કંધ અંધકાર આ બે આંધકાર બાકી છે. પણ એની વક્તવ્યતા ઘણી લાંબી છે. તેથી તેનું વિવેચના ભાગ-૨ માં કરીશું. અહીં સંક્ષેપમાં હવે કરણકૃત દેશોપશમવાનો અધિકાર કહે છે - ___. पगइठिईअणुभागप्पएसमूलुत्तराहि पविभत्ता । देसकरणोवसमणा तीए समियस्स अट्ठपयं ।।६६॥ અનાર્ય - દેશીકરણોપશમળાના ચાર પ્રકાર છે - પ્રકૃતિદેશોપશમના, સ્થિતિદેશોપશમના, અનુભાગદેશોપશમના અને પ્રદેશદેશોપશમના. વળી આ દરેકના બેબે ભેદ છે - મૂલપ્રકૃતિદેશોપશમના અને ઉત્તરપ્રકૃતિદેશોપશમના. આ દેશકરણોપશમનાથી ઉપશાંત થયેલ ઈલકનું લક્ષણ આ પ્રમાણે છે. (૬) ' વિશેષાર્થ - અધ્યવસાયવશેષથી સર્વ દલકો જ્યારે તે ઉપશમે પણ થોડા દલિકો ઉપશમે ત્યારે તેને દેશકરણોપશમના કહેવાય છે. થોડા એટલે કે દેશથી દલિકોની ઉપશમના થતી હોવાથી અને કરણથી ઉપશમના થતી હોવાથી આને દેશકરણોપશમના કહેવાય છે. એટલે કે કરણકૃત દેશોપશમના કહેવાય છે. અકરણકૃત દેશોપશમનાના અનુયોગનો વિચ્છેદ થયો છે એ પૂર્વે જણાવી ગયા છીએ. આ કારણકૃત દેશોપશમતાના

Loading...

Page Navigation
1 ... 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372