________________
૨૨૬
ઉપશમનાકરણ ભાગ-૧
તેના કરતા નામ-ગોત્રનો સ્થિતબંધ - અસંખ્યગુણ, તેના કરતા વેદનીયતો સ્થિતિબંધ - વિશેષાધિકા
અંતરકરણક્રિયાનિષ્ઠાપથી આરોહકને સાત વસ્તુઓ જે થતી હતી તેથી વિપરીતપણે સાત વસ્તુઓમાં મોહનીયતો અસંખ્યાતા વર્ષનો તિબંધ, બે સ્થાનિક સબંધ અને બે સ્થાનિક રસોદય એ ત્રણ વસ્તુઓ અહીં ચાલુ થાય છે. જ્યારે લોભનો સંક્રમ, અનાનુપૂર્વી સંક્રમ અને ઇ આવલિકા બાદ ઉદીરણાના નિયમનો વિચ્છેદ અને નપુસકવેદની અાપશમના આની પૂર્વે ચાલુ થઈ ગઈ છે.
પ્રશ્ન - જે વસ્તુઓ આરોહકને અંતરકરણક્રિયાનષ્ઠાપથી ચાલુ થઈ હતી તે વસ્તુઓનો વિચ્છેદ અવરોહકને અંતરકરણક્રિયાસમાપ્તકાળ આવે ત્યારે થવો જોઈએ. અહીં તેના સંખ્યામાં ભાગ પહેલા કેમ કહ્યો છે ?
જdબ - જે ક્રમે ઉપશમણિ પર આરુઢ થાય છે ઉતરતા તે ક્રમ રહે છે તે બરાબર છે, પરંતુ કાળ સમાન રહેવાનો નિયમ નથી, કેમકે ચઢતા સૂમ લોભવેદકાઢા કરતા ઉતરતા સૂમલોભવેદકાઢા કંઈક ઓછી છે, એ પૂર્વે જણાવ્યું છે. તેવી જ રીતે ચઢતા કરતા ઉતરતા માયાવેદકાષ્ઠા, માતવેદકાઢા, ક્રોધવેદકાઠા પણ ઓછી હોય છે. આમ થતા ચઢતા જે સ્થાને મોહનીયતો સંખ્યાતાવર્ષનો સ્થિતિબંધ હતો ઉતરતા તેની પૂર્વ સંખ્યાતાવર્ષનો સ્થિતિબંધ આવી જાય છે. તેવી જ રીતે શેષ વસ્તુઓમાં પણ યથાસંભવ જાણવું. જ્યારે ઇ આવલકા અતિક્રાંત થયા પછી ઉદીરણાના નિયમનો અભાવ પડનારને શરુઆતથી જ થાય છે. અને આનુપૂર્વી સંક્રમ અને લોભના અસંક્રમનો નિયમ પણ નવમા ગુણસ્થાનકના પ્રારંભથી જ ગયો છે.
સર્વઘાતરમબંધ પ્રારંભ - મોહનીયતો અસંખ્યાતા વર્ષનો સ્થિતિબંધ પ્રારંભ થયા પછી ઉક્ત અલ્પબદુત્વના ક્રમે હજારો સ્થિતબંધ પસાર થયા પછી વસ્યતરાયકર્મનો અનુભાગ સર્વઘાત બંધાય છે. આરોહકને નવમાં ગુણસ્થાનકે અમુક ભાગ ગયા પછી દેશઘાત ૨સબંધનો પ્રારંભ થયો હતો. ત્યાંથી અહીં સુધી દેશાઘાત બંધાતો હતો. હવે Qયતરાયના સર્વઘાત સબંધનો પ્રારંભ થયો. તેવી જ રીતે ત્યાર પછી હજારો સ્થિતબંધ ગયા પછી મતિજ્ઞાનાવરણ તથા ઉપભોગવંતરાયના દેશઘાત જેસબંધની બદલે સર્વઘાત સબંધનો પ્રારંભ થાય છે. ત્યાર પછી સ્થિતબંધપૃથકૃત્વ ગયા, પછી ચાદર્શનાવરણના દેશઘાત ૨સબંધની બદલે સર્વઘાત સબંધનો પ્રારંભ થાય. ત્યારપછી