________________
૪૮
ઉપશમનાકરણ ભાગ-૧
जहन्नेणं पलिओवमस्स ( अ ) संखेज्जइभागं ठितिं छिंदित्तु तं दलियं हेठ्ठओ जाओ ओ ન અંઽતિ તત્વ છુમતિ ।'' - ગા.૬૧ની ચૂર્ણિ,
આ જ પ્રમાણે નવ્યશતકની ટીકામાં દેવેન્દ્રસૂરિ મહારાજે પણ કહ્યુ છે. આ બધા પાઠો એમ સૂચવે છે કે જે સ્થિતિખંડનો ઘાત કરે, તે વખતે તેના દલિકો તે ખંડ સિવાયની નીચેની સ્થિતિમાં નાખે છે, પરન્તુ તે જ ખંડમાં નંખાતા નથી.
કષાયપ્રાભૂતપૂર્ણિમાં (વ્યાઘાતભાવી અપવર્તતામાં પણ) સ્થિતિખંડના દ્વિયમ સમય સુધી એકાલિકા પ્રમાણ જ અદ્વૈત્થાપના કહી છે. એનો અર્થ એ થયો કે સ્થિતિઘાતાદ્વાના દ્વિચષ્મ સમય સુધી તે જ ખંડમાં પણ દનિક્ષેપ થાય છે. જે સ્થિતિસ્થાનમાંથી લિક ઉકેાય છે તે ત્યાંથી નીચે એકાલિકા ઓળંગી નીચેના સર્વસ્થાનકોમાં પડે છે. એટલે સ્થિતિખંડના ચમ સ્થિતિસ્થાનકથી માંડી નીચે ઉતરતા સ્થિતિખંડની સમાધિકાલિકા પ્રાપ્ત ન થાય ત્યાં સુધીના સર્વાતિસ્થાનકના દલિક તે ખંડમાં પણ પડી શકે છે. આ પ્રમાણે સ્થિતિઘાતાદ્વાના દ્વિચરમ સમય સુધી જાણતુ. જ્યારે ચશ્મ સમયે તો આખો ખંડ ખાલી કરવાનો હોવાથી સર્વસ્થાનોનું દલિક તે ખંડળી નીચે આવી જાય. એટલે તે ખંડનું જે ઉત્કૃષ્ટ સ્થિતિસ્થાનક છે તેની અતીસ્થાપના ૧ સમય ન્યૂન સ્થિતિખંડના આયામ જેટલી થઈ. તેની નીચેના સ્થાનની અતીસ્થાપના ૨ સમય ન્યૂન ખંડ જેટલી થાય. એમ યાવત્ તે ખંડની છેલ્લી આર્વોલકાતા ઉપરના સ્થાનની અતીસ્થાપના એકાલિકા આવે. તે પછીના ખંડના દરેક સ્થાનના દલિકની પણ એક આલિકા અતđત્થાપના આવે.
કષાપ્રાભૂતસૂર્ણિ સ્થિતિસંક્રાધિકારની પંકિતઓ "वाघादेण अइच्छावणा एक्का जेणावलिया अदिरित्ता होइ । तं जहा ठिदिघादकरेंतेण खंडयमागाइदं । तत्थ जं पढमसमए उक्कीरदि पदेसग्गं तस्स पदेसग्गस्स आवलियाए अइच्छावणा, एवं जाव दुचरिमसमय अणुक्किण्णखंडयं ति । चरिमसमए जा खंडयस्स अग्गट्ठिदि तिस्से अइच्छावणा અંડવં સમયૂળ । પુસા સ્મિયા અચ્છાવા વાધારે ।'' પૃ.૧૦૪૩ આ પ્રમાણે અહિં વ્યાઘાતભાવી અપવર્તનામાં ઉત્કીર્યમાણ ખંડમાં પણ દનિક્ષેપ થાય છે એમ જણાવ્યુ છે.
=
-
હવે કાં તો આ બે મતાંતર હોય, અથવા તો કર્મપ્રકૃતિ ટીકા, પંચસંગ્રહ ટીકા, સપ્તતિકાચૂર્ણિ આદિમાં ‘યા સ્થિતિરથો ન લઽયિતિ તત્ર તદ્દત્તિ પ્રક્ષિપતિ' એમ જે કહ્યું છે તે દરેક સ્થિતિખંડના ચશ્મસમયે સમજવુ, કેમકે અન્તર્મુહૂર્તના દ્વિચષ્મ સમય સુધી ખંડ ઉકેાય છે, પરન્તુ સત્તામાંથી જરા પણ ર્થાત ઓછી થતી નથી. તેથી દ્વિચરસ્મસમય સુધી તો તે ખંડની સ્થિતિ પણ ખંડિત થતી નથી. તેથી ત્યાં દનિક્ષેપ થઈ શકે છે. ચશ્મસમયે આખો ખંડ ખંડિત થાય છે. ત્યારે તો ત્યાં દનિક્ષેપ થતો જ નથી. તત્ત્વ તો કેવી ભગવંત જાણે.