________________
૨૬
ઉપશમનાકરણ ભાગ-૧
ઉઠ્ઠલના કરતા જીવને સમ્યક્ત્વ મોહનીયતી પણ તેટલી સ્થિતિ થયા પછી તે ઉદયને અયોગ્ય થઈ જાય એવો સંભવ છે.
અહીંયા બન્ને પંજળી ઉદયને અયોગ્ય સ્થિતિ પણ ઉઠ્ઠલના કરતા પોપમના અસંખ્યાત્મા ભાગ વીત્યા પછી રહે છે. એટલે પણ સાસ્વાદળનું અંતર જે પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ કહ્યું છે તેમાં પણ આ મતાનુસારે વાંધો નથી આવતો.
(૨૦) સ્થિતિમત્તા ઃ નદીગોળપાષાણના ન્યાયે સંસારમાં પરિભ્રમણ કરતા જીવને જ્યાં સુધી કોડાકોડી સાગરોપમથી ઓછી સ્થિતિ સત્તામાં ન થાય ત્યાં સુધી તેનામાં સમ્યક્ત્વ પામવાની યોગ્યતા આવતી નથી, તેથી અહીં સત્તામાં આયુષ્ય સિવાય સાત કર્મની અન્ત:કોડાકોડી સાગરોપમ પ્રમાણ સ્થિતિ હોય છે.
'(81) અનુભાગમત્તા ઃ સમ્યક્ત્વાભિમુખ જીવને સત્તામાં જે પ્રકૃતિઓ હોય છે તેનો અનુભાગ અજઘડ્ય-અતુત્કૃષ્ટ હોય છે.
(૨૨) પ્રદેશસત્ત: અજઘન્ય અધુત્કૃષ્ટ પ્રદેશની સત્તા હોય છે. (૩)(૪)(પ)(૬)().
આGી યોગ્યતાવાળો જીવ અન્તર્મુહૂર્ત સુધી આ પ્રમાણે વર્ધમાન વિશુદ્ધિમાં રહ્યા પછી સમ્યક્ત્વની પ્રાપ્તિ માટે ત્રણ કરણ કરે છે. આ ત્રણે કરણના નામ તથા ત્રણે કરણનો કાળ નીચેની ગાથામાં બતાવે છે.
करणं अहापवत्तं अपुव्वकरणमनियट्टिकरणं च ।
अंतोमुहुत्तियाइं उवसंतद्धं च लहई कमा ।।८।। અક્ષાર્થ :- અqક્રમે અન્તર્મુહૂર્ત પ્રમાણના યથાપ્રવૃત્તકરણ, અપૂર્વકરણ, નવૃત્તિકરણ એ ત્રણ કરણ કરે છે. ત્યાર પછી ઉપશાંતાદ્ધાને પામે છે. (૮)
વિરોષાર્થ : પ્રથમોપામસમ્યક્ત્વની પ્રાપ્તિ માટે ઉક્ત વિશુદ્ધિમાં આગળ વધતો જીવ ત્રણ કરણ કરે છે.
(1) યથાપ્રવૃત્તકરણ, (૨) અપૂર્વકરણ, (૩) આંતવૃત્તિકરણ. (કરણ=પરિણામવશેષ)
૧. જયધવલામાં સમાભિમુખ જીવને અશુભ પ્રકૃતિના બે સ્થાનિક રસની અને શુભપ્રકૃતિના ચાર સ્થાનિક રસની સત્તા કહી છે. “મધુમા સંતમં પિ મપસ્થિvi પંઘUTUવરીયनवदंसणावरणीय.... पंचंतराइयाणं विट्ठाणिअणुभागसंतकम्मिओ । पसत्थाणं पि पयडीणं सादावेदणीयમધુસારૂં... ગોમેસિં વડટ્ટાબાસંતમિમ " - પા. ૧૬૯૮
૨. જુઓ યંત્ર નં. ૩.