________________
પ્રથમોપશમસમ્યક્ત્વપ્રાપ્તિ અધિકાર
આ ત્રણે કણ્વો પૃથક્ પૃથક્ કાળ અન્તર્મુહૂર્ત પ્રમાણ છે અને ત્રણેનો સદંતકાળ પણ અંતર્મુહૂર્ત પ્રમાણ છે. તેમાં પણ નિવૃત્તિકણના કાળથી અપૂર્વકરણનો કાળ સંખ્યાતગુણ છે. કપાચપ્રાભૂતર્ષિના અલ્પબહુધિકારમાં કહ્યુ છે - ‘‘અળિયટ્ટિસદ્ધા સંબ્રેનનુળા, અપુરાના સંઘે મુળા'' પૃ. ૧૪૨૬, અતિવૃત્તિકરણ પૂર્ણ થયા પછી ઉપશાંતાદ્વાનો કાળ પણ અન્તર્મુહૂર્ત પ્રમાણ છે. (૮)
ત્રણે કરણનું ક્રમશઃ સ્વરૂપ તથા તેમાં થતી ક્રિયાઓનું વર્ણન કરવા ઈચ્છતા ગ્રન્થકાર પ્રથમ યથાપ્રવૃત્તકણ તથા અપૂર્વકરણના અધ્યવસાયો અને વિશુદ્ધિની પ્રરૂપણા ત્રણ ગાથા દ્વારા બતાવે છે.
૨૭
अणुसमयं वडुंतो अज्झवसाणाण णंतगुणणाए । परिणामट्ठाणाणं दो वि लोगा असंखिज्जा ।।९॥ मंदविसोही पढमस्स संखभागाहि पढमसमयम्मि । उक्कस्सं उप्पिमहो एक्वेकं दोण्ह जीवाणं ॥ १० ॥ आ चरमाओ सेसुक्कोसं पुव्वप्पवत्तमिइनामं । बिइयंस्स बिइयसमए जहण्णमवि अनंतरुक्कस्सा ।।११।।
અક્ષાર્થ :-પ્રતિસમય અધ્યવસાયોની અનંતગુર્ણાવદ્ધિમાં વધતો હોય છે તથા બન્ને (યથાપ્રવૃત્ત-અપૂર્વ) કણોમાં અધ્યવસાયસ્થાનો અસંખ્યલોકાકાશના પ્રદેશ જેટલા છે. (૯)
૫
પહેા જીવી (યથાપ્રવૃત્તકણના) સંખ્યાતમા ભાગ સુધી જઘન્ય વિશુદ્ધિ કહીને ત્યાર પછી બીજા જીવની પ્રથમ સમયની ઉત્કૃષ્ટ વિશુદ્ધિ, ત્યાર પછી પરસ્પર એકેક (સમય)ની વિશુદ્ધિ યાવત્ ચશ્મ સમય (જઘન્ય) સુધી કહેવી, ત્યાર પછી બાકીનાની (સંખ્યાતમા ભાગની) ઉત્કૃષ્ટ વિશુદ્ધિ કહેવા (સર્વત્ર ઉત્તરોત્તર અનંતગુણ). યથાપ્રવૃત્તકણનું ‘પૂર્વપ્રવૃત્ત' એવુ બાજુ નામ છે. બીજા કરણના બીજા સમયે જઘન્ય વિશુદ્ધિ અનંતર (પ્રથમ સમય) ની ઉત્કૃષ્ટ વિશુદ્ધિથી પણ અનંતગુણ છે. (૧૦)(૧૧)
વિશેષાર્થ :
(૧) ચચાપ્રવૃત્તકણ :
સમ્યભિમુખ જીવ ઉપરોક્ત વિશુદ્ધિમાં વધતો પ્રથમ યથાપ્રવૃત્તકણમાં પ્રવેશ કરે છે. આ કણમાં સ્થિતિઘાત, અઘાત તથા ગુણશ્રેણી થતી નથી. આ કણના પ્રથમ સમયે જ નવો સ્થિતિબંધ શરૂ થાય છે અને તે પૂર્વના સ્થિતિબંધથી પલ્યોપમના સંખ્યાતમા ભાગ પ્રમાણ ન્યૂન હોય છે. આ સ્થિતિબંધ અન્તર્મુહૂર્ત સુધી ચાલે છે. ત્યાર પછી વળી પાછો પલ્યોપમના સંખ્યાતમા ભાગ જ્યૂન નવો સ્થિતિબંધ શરૂ થાય છે. આમ દરેક અન્તર્મુહૂર્ત નવો સ્થિતિબંધ પલ્યોપમના સંખ્યાતમા ભાગ ન્યૂન પ્રમાણ થાય છે. અહીંયા સ્થિતિબંધનો