________________
૩૨
ઉપશમનાકરણ ભાગ-૧
પણ અનંતગુણ વિશુદ્ધિવાળો હોય છે, કેમકે આ ક્રમ જળવાશે તો જ યથાપ્રવૃત્તકણમાં કહેલો વિશુદ્ધિક્રમ આવશે. બાજુ દરેક સમયના અધ્યવસાયોની વિશુદ્ધિ ષસ્થાનકના ક્રમે છે. તેથી દરેક ખંડનો છેલ્લો અધ્યવસાય તેની પૂર્વના અધ્યવસાયથી અનંતભાગવૃદ્ધ વિશુદ્ધિવાળો આવશે, કેમકે ત્યાર પછીનો અધ્યવસાય અનંતગુણવૃદ્ધ વિશુદ્ધિવાળો આવવાનો છે, અને ષસ્થાનકમાં અનંતગુણવૃદ્ધના સ્થાનની પૂર્વે હંમેશા અનંતભાગવૃદ્ધનું જ સ્થાન આવે છે. તેવી જ રીતે દરેક ખંડનો પ્રથમ અધ્યવસાય તેની પૂર્વેના ખંડના અંતિમ અધ્યવસાયથી અનંતગુણવૃદ્ધ વિશુદ્ધિવાળો જ આવવાનો છે.
પ્રથમ સમયનો પ્રથમ ખંડ કોઈ પણ સમયના ખંડ જોડે સર્દેશ નથી. તેવી જ રીતે ચમ સમયનો ચરમ ખંડ પણ અસદંશ છે. જ્યારે વચ્ચેના ખંડોમાં પરસ્પર સથતા છે, જેમકે પ્રથમ સમયનો બીજો ખંડ એ જ ભાજા સમયનો પ્રથમ ખંડ, પ્રથમ સમયનો ત્રીજો ખંડ એ જ બૌજા સમયનો બીજો ખંડ તથા ત્રીજા સમયનો પ્રથમ ખંડ વિગેરે. દરેક ખંડમાં અધ્યવસાયો અસંખ્યલોકાકાશપ્રદેશ પ્રમાણ જાણવા. તેવી જ રીતે દરેક સમયે નવા આવતા અધ્યવસાયો, તથા છોડાતા અધ્યવસાયો, તથા કુલ અધિક થતા અધ્યવસાયો અસંખ્યલોકાકાશ પ્રદેશ પ્રમાણ જાણવા.
યથાપ્રવૃત્તકરણના અધ્યવસાયોને લગતી વતવ્યતા સહેલાઈથી સમજાય તે માટે
અસત્કલ્પનાથી બતાવવામાં આવે છે :
યથાપ્રવૃત્તકરણના પ્રથમ સમયે અધ્યવસાયો
યથાપ્રવૃત્તકરણના રજા સમયે અધ્યવસાયો
યથાપ્રવૃત્તકરણના ૩જા સમયે અધ્યવસાયો
યથાપ્રવૃત્તકરણના ૪થા સમયે અધ્યવસાયો
યથાપ્રવૃત્તકણના પમા સમયે અધ્યવસાયો
યથાપ્રવૃત્તકણના ૬ઠ્ઠા સમયે અધ્યવસાયો
યથાપ્રવૃત્તકરણના ઉમા સમયે અધ્યવસાયો
યથાપ્રવૃત્તકણના ૮મા સમયે અધ્યવસાયો
યથાપ્રવૃત્તકરણના ૯મા સમયે અધ્યવસાયો
યથાપ્રવૃત્તકરણના ૧૦મા સમયે અધ્યવસાયો
યથાપ્રવૃત્તકણના ૧૧મા સમયે અધ્યવસાયો
યથાપ્રવૃત્તકરણના ૧૨મા સમયે અધ્યવસાયો
૧,૦૦૪
૧,૦૧૨
૧,૦૨૦
૧,૦૩૮
1,039
૧,૦૩૪
૧,૦૫૨
૧,૦૬૦
૧,૦૬૮
૧,૦૧૬
૧,૦૮૪
૧,૦૯૨
કુલ ૧૨,૫૭૬
પુનરૂક્ત-અપુનરૂક્ત થઈને કુલ અધ્યવસાયો = ૧૨,૫૭૬