________________
ઉપશમનાકરણ ભાગ-૧
તીવ્રતા-મન્દતા : ઊર્ધ્વમુખી વિશુદ્ધિ : યથાપ્રવૃત્તકરણના ચશ્મસમયનાં વિશુદ્ધિ કરતા અપૂર્વકરણના પ્રથમ સમયની જઘન્ય વિશુદ્ધિ અનંતગુણ, તેના કરતા તે જ સમયની ઉત્કૃષ્ટ વિશુદ્ધિ અનંતગુણ, તેના કરતા બીજા સમયની જઘવિશુદ્ધિ અનંતગુણ, તેના કરતા તે જ બીજા સમયની ઉત્કૃષ્ટ વિશુદ્ધિ અનંતગુણ, તેના કરતા ત્રીજા સમયની જઘવિશુદ્ધિ અનંતગુણ, તેના કરતા તે જ ત્રીજા સમયની ઉત્કૃષ્ટ વિશુદ્ધિ અનંતગુણ એમ ચાવત અપૂર્વકણના ચશ્મ સમયની જઘન્ય વિશુદ્ધિથી તે જ સમયની ઉત્કૃષ્ટ વિશુદ્ધિ અનંતગુણ.
૩૮
તાત્પર્યાર્થ એ છે કે અપૂર્વકણના પ્રથમ સમયે બે એવા જીવોની વિવક્ષા કરૌંએ કે એક જઘન્ય વિશુદ્ધિવાળો અને બીજો ઉત્કૃષ્ટવિશુદ્ધિવાળો હોય. તેમાં પ્રથમ સમયે જઘન્ય વિશુદ્ધિવાળા કરતા ઉત્કૃષ્ટ વિશુદ્ધિવાળા જીવની વિશુદ્ધિ અનંતગુણ છે તથા આ જીવતી પ્રથમ સમયનાં વિશુદ્ધિ કરતા જઘન્ય વિશુદ્ધિવાળા જીવની બીજા સમયની વિશુદ્ધિ અનંતગુણ છે. તેના કરતા ઉત્કૃષ્ટ વિશુદ્ધિવાળા જીવની બીજા સમયની વિશુદ્ધિ અનંતગુણ. તેના કરતા જઘન્ય વિશુદ્ધિવાળા જીવની ત્રીજા સમયની વિશુદ્ધિ અનંતગુણ. તેના કરતા ઉત્કૃષ્ટ વિદ્ધિવાળા જીવતી ત્રીજા સમયની વિશુદ્ધિ અનંતગુણ. તેના કરતા જઘન્ય વિશુદ્ધિવાળા જીવતાં ચોથા સમયની વિશુદ્ધિ અનંતગુણ... એમ યાવત્ અપૂર્વકરણના ચશ્મ સમય સુધી જાણવુ.
વિર્યમ્મુખી વિશુદ્ધિ : ઉપરમાં જે પૂર્વ પૂર્વના સમયથી ઉત્તરોત્તર સમયની વિશુદ્ધિ કહીં તે ઊર્ધ્વમુખી વિશુદ્ધિની પ્રરૂપણા થઈ, જ્યારે તિર્યંમ્મુખી વિશુદ્ધિ એટલે એક સમયમાં હેલ અધ્યવસાયોની વિશુદ્ધિની પરસ્પર વિચારણા તે અહીં યથાપ્રવૃત્તકરણની માફક સ્થાનપતિત જાણવી. એટલે કે પ્રથમ સમયમાં રહેલા જીવોમાં અનેક જીવોની અપેક્ષાએ કોઈ એક જીવના વિશુદ્ધિ સ્થાન કરતા બીજા કોઈનું વિશુદ્ધિસ્થાન અનંતભાગવૃદ્ધ હોય, કોઈનું અસંખ્યાતભાગવૃદ્ધ હોય, કોઈનું સંખ્યાતભાગવૃદ્ધ હોય, કોઈનું સંખ્યાતગુણવૃદ્ધ હોય, કોઈનું અસંખ્યાતગુણવૃદ્ધ હોય, કોઈનું અનંતગુણવૃદ્ધ હોય.. એવી ચૈતે છયે પ્રકારના નિવાળા સ્થાનો પણ જુદા જુદા જીવોને પરસ્પર હોય છે. (૯)(૧૦)(૧૧).
निव्वयणमवि ततो से ठिइरसघायठिइबंधगद्धा ऊ । गुणसेढी विय समगं पढमे समये पवत्तंति ।। १२ ॥
અક્ષચર્ય : ત્યાપછી, બીજા કણનું નિર્વચન અર્થાત્ અર્થવાળુ નામ કહેવુ, કેમકે સ્થિતિઘાત, ૨સઘાત, સ્થિતિબંધઅશ્રા તથા ગુણણ એ ચારે પદાર્થો એક સાથે અપૂર્વકરણના પ્રથમ સમયથી જ પ્રવર્તે છે. (૧૨) -
વિશેષાર્થ : અપૂર્વકષ્ણના પ્રથમ સમયથી જ તિઘાત, સાત, ગુણશ્રેણી તથા અપૂર્વતિબંધ એ ચારે અપૂર્વ વસ્તુઓ એક સાથે શરૂ થાય છે. તેથી બીજા કરણનું