________________
४४
ઉપશમનાકરણ ભાગ-૧ થતા હેવાથી રસઘાતનો કાળ પણ આલિકાના સંખ્યામાં ભાગ પ્રમાણ છે. પરન્તુસ્થિતિઘાતના કાળ રૂપ અવલકાના સંખ્યામાં ભાગથી રસઘાતના કાળ રૂપ આવલિકાની સંખ્યાતમો ભાગ સંખ્યામાં ભાગ જેટલો જાણવો. (૧૩)(૧૪)
गुणसेढी निक्खेवो, समये समये असंखगुणणाए ।
अद्धादुगाइरित्तो सेसे सेसे य निक्खेवो ।।१५।। અક્ષાર્થ - પ્રતિસમય અસંખ્યગુણ દલક ઊકેરી, અપૂર્વકરણ અને વૃત્તિકરણ રૂપ કરણયથી અધિક કાલમાં ઉત્તરોત્તર સમયમાં અસંખ્યગુણદલિકનો વિક્ષેપ કરવો, તે ગુણશ્રેણી. (સમય ક્ષીણ થતા) શેષ શેષ સમયમાં ગુણશ્રેણી નહોપ જાણવો. (૧૫)
વિશેષાર્થ - (૪) ગગશેણી :- ઉપરના સ્થિતિસ્થાનકોમાંથી દલકો લઈ તેનો નીચેના સ્થાનોમાં નિક્ષેપ કરે છે. તે વિક્ષેપનો ક્રમ એ છે કે - ઉદય સમયમાં થોડા દલિક ગોઠવે છે. તેની પછીના એટલે કે દ્વિતીય સ્થિતિસ્થાનકમાં અસંખ્યગુણ દલિક ગોઠવે. ત્યાર પછીના સ્થાનમાં તેથી અસંખ્ય ગુણ દલક ગોઠવે છે. એમ ચાવતું ઉદય સમયથી અન્તર્મુહૂર્ત સુધીના સ્થાનોમાં અસંખ્યગુણાકારે જે દલીલોપ થાય છે તેનું નામ ગુણશ્રેણી. આ ક્રમ ઉદયવતી પ્રકૃતિ માટે સમજવો. જ્યારે અgદયવતી પ્રવૃતિઓની ગુણશ્રેણી ઉદયાવલિકા ઉપરથી થાય છે, એટલે કે તેના દલિકનો પ્રક્ષેપ ઉદયાવલિકામાં ન થાય. પરન્તુ ઉદાયાવલિકાની ઉપર પ્રથમ સમયથી અન્તર્મુહૂર્ત સુધીના સ્થાનોમાં અસંખ્યગુણાકારે થાય. આમ અનુદયવતી પ્રકૃતિઓની ગુણશ્રેણીનો આયામ ઉદયવતી પ્રકૃતિઓના ગુણશ્રેણી આયામથી એક આqલકા ચૂળ થયો. કષાયમામૃતાચૂર્ણિકાના ભપ્રાયે ઉદયuતી પ્રકૃતિઓની ગુણશ્રેણી પણ ઉદયાવલિકા ઉપરથી થાય છે, જે આગળ ઉપર ઉપશમશ્રેણી-ક્ષપકશ્રેણી આદિના અંધકારમાં બતાવાશે. ગુણશ્રેણીઆયામ જે અન્તર્મુહૂર્ત કહ્યો છે તે અપૂર્વકરણ અને આંતત્તિકરણથી કંઈક ધક કાળ રૂપ અન્તર્મુહૂર્ત સમજવુ. આ પ્રમાણે અપૂર્વકરણના પ્રથમ સમયે જે દલિકો ઉકેરે છે તેમાંથી ગુણશ્રેણીની રચના બતાવી. બીજા સમયે પણ આજ પ્રમાણે ગુણશ્રેણીની રચના જાણવી. પરંતુ પ્રથમ સમય કરતા દ્વિતીય સમયે અસંખ્યગુણ દલકો ઉકેરે. ગુણશ્રેણીઆયામ પૂર્વે કરતા ૧ સમય ભૂત થાય, કેમકે જેમ જેમ ઉદય સમય ક્ષીણ થાય છે તેમ તેમ ગુણશ્રેણીની રચના શેષ સમયોમાં થાય છે, આગળ વધતી નથી, અથવું પ્રથમ સમયે ગુણશ્રેણીનો છેડો જે હતો તે જ બીજા સમયે રહે પણ આગળ વધે નહીં. માટે ગુણશ્રેણી રચના સમય ચૂળ થાય. તેવી રીતે અપૂર્વકરણ અને નિવૃત્તિકરણના સમયો જેમ જેમ ભોગવાતા જાય એમ ગુણશ્રેણીની રચના એક એક સમય ભૂત થતી જાય અને દલિક તો ઉત્તરોત્તર સમયે અસંખ્યગુણ ઉકેરે.