________________
પ્રથમોપશમસમ્યકત્વપ્રાપ્તિ અધિકાર
૩૫ જે અધ્યવસાયો ફરી આવે ત્યારે તેને ફરી પણ ગણીએ તે પુનરૂકત અધ્યવસાયો કહેવાય. જે અધ્યવસાયો પ્રથમવાર આવે ત્યારે ગણીએ અને ફરી આવે ત્યારે ન ગણીએ તે અપુનરૂકત અધ્યવસાયો કહેવાય. યથાપ્રવૃત્તકરણના કુલ સમય ૧૨; સંખ્યાતમાભાગના સમય ૪; પ્રથમ સમયના અધ્યવસાયોના ચાર ખંડ કરવા તે આ પ્રમાણે ૨૪૮, ૨૫૦, રપર, ૨૫૪, બીજા સમયે એક (પ્રથમ) ખંડ નીકળી જાય અને પાછળ નવો ખંડ આવે. તેથી બીજા સમયના અધ્યવસાયોના ચાર ખંડ આ પ્રમાણે – ૨૫૦, ૨પર, ૨u૪, ૨૫૬. એમ ચાવતું યથાપ્રવૃત્તકરણના ચરમ સમય સુધી જાણg.
આ સ્થાપના પરથી ખ્યાલમાં આવશે કે પ્રથમ સમયે અધ્યવસાય 1 થી 1008 છે. બીજા સમયે તેમાંથી શરૂઆતના ૨૪૮ અધ્યવસાયો ગયા અને 100૫ થી ૧૨૦૦ સુધીના,રપ૬ અધ્યવસાયો નવા આવ્યા, એટલે બીજા સમયના કુલ અધ્યવસાય ૨૪૯ થી ૧૨૦૦ સુધીના ૧૦૧૨ થાય. ત્રીજા સમયે તેમાંથી ૨૪૯ થી ૪૯૮ સુધીના ૨૫૦ અધ્યવસાય ગયા અને ૧૨૬૧ થી ૧૫૧૮ સુધીના ૨૫૮ અધ્યવસાયો નવા આવ્યા, એટલે ત્રિીજા સમયના કુલ અધ્યવસાય ૪૯ ૯ થી ૧૫૧૮ સુધીના 1080 થયા. ચોથા સમયે ૪૯ ૯ થી suo સુધીના ૨પર અધ્યવસાયો ગયા અને ૧૫૧૯ થી ૧૭૮ સુધીના ૨૬૦ અધ્યવસાયો dવા આવ્યા એટલે કપલ થી 1900 સુધીના કુલ ૧૦૨૮ અધ્યવસાયો ચોથા સમયે હોય... એમ ચાવતું યથાપ્રવૃત્તકરણના ઢિચરમ સમયે ૨૫૧ થી ૩૬૫૪ સુધીના ૧૦૮૪ અધ્યવસાયો છે. તેમાંથી ચરમ સમયે ૨૫૧ થી ૨૮૩૮ સુધીના ૨૬૮ અધ્યવસાયો ગયા અને ૩૬પપ થી ૩૯૩૦ સુધીના ૨૭૬ અધ્યવસાયો નવા આવ્યા એટલે કુલ ૨૮૩૯ થી ૩૯૩૦ સુધીના ૧૦૯૨ અધ્યવસાયો યથાપ્રવૃત્તકરણના ચરમ સમયે હોય છે.
' આમ યથાપ્રવૃત્તકરણમાં અપુનરૂકત અધ્યવસાયો માત્ર ૩૯૩૦ છે અને પુનરૂકત અપુનરૂકત બન્ને પ્રકારના ગણીએ તો ૧૨,૫૭૬ અધ્યવસાયો થાય છે. તેમજ દરેક સમયના અધ્યવસાયોના ચાર-ચાર ખંડ કરેલ હોવાથી કુલ ૪૮ ખંડ થયા, પણ અપુનરૂકત ખંડો જ ગણીએ તો ૧૫ થાય.
પહેલા સમયના પ્રથમ ખંડસિવાય સર્વ ખંડો બીજા સમયમાં છે, ૨જા સમયના પ્રથમખંડ સિવાય સર્વ ખંડો ત્રીજા સમયમાં છે, ૩જા સમયના પ્રથમ ખંડ સિવાય સર્વ ખંડો ચોથા સમયમાં છે. એમ ચાવત્ ચિરમ સમયના પ્રથમ ખંડ સિવાય સર્વ ખંડો ચરમ સમયમાં છે.
- પહેલા સમયનો પ્રથમખંડ તથા ચરમ સમયનો ચરમખડ અન્ય કોઈ સમયમાં પ્રાપ્ત થતો નથી. માટે તે બે ખંડના અધ્યવસાયો અન[કૃષ્ટ કહેવાય છે. શેષ ખંડો અન્ય અન્ય સમયમાં પ્રાપ્ત થાય છે. પહેલા સમયનો જઘવ્ય અધ્યવસાય એટલે અભાવસાર નં. 1. રજા સમયનો જઘન્ન અધ્યવસાય એટલે અધ્યવસાય . ૨૪૯. તે બીજા ખંડનો પ્રથમ અવસાય