________________
ઉપશમનાકરણ ભાગ-૧ ઉદયમાં આવી શકે છે, તેથી તેમાંથી એકનો ઉદય હોય ત્યારે હું અને બન્નેનો ઉદય હોય ત્યારે 10 પ્રકૃતિઓનો ઉદય હોય છે.
પ્રશ્ન :- એક સમયે જીવને ક્રોધાદ એક જ કષાયનો ઉદય હોય છે તો પછી અહીં ચાર કષાયનો ઉદય કેમ કહ્યો ?
જવાબ - જીવને એક સમયે ક્રોધાદિ ચારમાંથી અન્યતર એક જ કષાયનો ઉદય હોય છે તે બરાબર, પરંતુ ક્રોધાદ દરેક કષાયના અનંતાનુબંધ કષાય આદિ ચાર ભેદો છે. તેમાંથી અનંતાનુબંધના ઉદયમાં અપ્રત્યાખ્યાનાવરણીય, પ્રત્યાખ્યાતાવરણીય અને સંજવલન કષાયનો ઉદય અંતર્ભત રહેલો હોવાથી ચારે પ્રકારના કષાયોનો ઉદય ગણાય છે અને તેથી અનંતાનુબંધ્યાદિ ચાર કષાયનો ઉદય પહેલા ગુણસ્થાનકે કહેલો છે, પરંતુ ક્રોધાદિ ચારમાંથી એક જ કષાયનો ઉદય હોય છે અને તેથી જ ભાંગાળી ગણત્રીમાં પણ જ્યાં કષાયના ભાંગા ગણવામાં આવશે ત્યાં ચારનો ગુણાકાર કરવામાં આવશે.
નામકર્મની ૨૯ પ્રકૃતિનું એક જ ઉદયસ્થાનક નરકના જીવોને હોય છે. તે ૨૯ પ્રકૃતિઓ આ પ્રમાણે છે- વર્ણોદ-૪, વૈજસૂ-કાશ્મણ શરીર, અગુરુલઘુ, નિમણ, સ્થિરઅસ્થર, શુભ-અશુભ, એ બાર ધ્રુવોદય તથા નરકગતિ, પંચેન્દ્રિયજાd, વૈક્રિય-૨, હુંડક સંસ્થાન, કુખગત, ઉપઘાત, પરાઘાત, શ્વાસોચ્છવાસ, ત્રણ-૪, દુર્ભાગ-૪.
આમ નારકીને જધન્યથી પ૪ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટથી પs પ્રકૃતિઓનો ઉદય ોય છે. તારકીને કુલ ઉદરમાં પ્રવૃતિઓ
| શાના દર્શના | અંતo] વેદo| ગોત્ર, આયુષ્ય, મોહનીય નામ કુલ જઘન્યથી | ૫ |૪ | ૫ | ૧ | ૧ | ૧ | ૮ | ૯ | પ૪ ઉત્કૃષ્ટથી | ૫ | | ૫ | ૧ | ૧ | ૧ | ૧૦ | ૨૦ | પ૭
કુલ ઉદયસ્થાનક ચાર છે. તે આ પ્રમાણે - પ૪-૫૫-૫૬-૫૭
અહીંયા નારકીના જીવોને આ ચાર ઉદયસ્થાનક કહ્યા. તેમાંના પ્રત્યેક ઉદયસ્થાનક જુદી જુદી પ્રવૃતિઓ સાથે અનેક પ્રકારે થઈ શકે છે. જેમકે, કોઈ ક્રોધના ઉદયવાળો નારકનો જીવ હોય, કોઈ માનના ઉદયવાળો હોય, કોઈ માયાના ઉદયવાળો ધેય, કોઈ લોભના ઉદયવાળો હોય. આ ચારે જીવો શાતાના ઉદયવાળા અને આ ચારે જીવો અશાતાના ઉદયવાળા.... એમ અનેક પ્રકારે એક જ ઉદયસ્થાનક હોય, પ્રકૃતિના ભેદે એક જ ઉદયસ્થાનકના જેટલા