________________
૧૦
ઉપશમનાકરણ ભાગ-૧
ઉત્કૃષ્ટ પ્રદેશબંધ નામકર્મની એકેન્દ્રિય પ્રાયોગ્ય ૨૩ બાંધતા થાય છે. પર્યાપ્ત, પાઘાત, ઉચ્છવાસ, સ્થિર અને શુભનામકર્મ આ પાંચ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ પ્રદેશબંધ નામકર્મની એકેન્દ્રિય પ્રાયોગ્ય ૨૫ બાંધતા થાય છે. પંચેન્દ્રિય જાતિ અને ત્રસકાયનો ઉત્કૃષ્ટ પ્રદેશબંધ નામકર્મની અપર્યાપ્ત મનુષ્ય કે તિર્યંચ પંચેન્દ્રિય કે વિકન્દ્રિય યોગ્ય ૨૫ પ્રકૃતિ બાંધતા થાય છે. અહિંયા તો સમ્યક્ત્વાભિમુખ સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચ કે મનુષ્ય નામકર્મની દેવપ્રાયોગ્ય ૨૮ પ્રકૃતિઓ બાંધે છે. તેથી તેને ૧૮ પ્રકૃતિઓનો પણ ઉત્કૃષ્ટ પ્રદેશબંધ સંભવે નહિં. આમ કુલ સમ્યક્ત્વાભિમુખ મનુષ્ય-તિર્યંચને ૩૬ + ૧૮ = ૫૪ પ્રકૃતિઓનો અનુત્કૃષ્ટ પ્રદેશ બંધ જ સંભવે છે. શેષ ૧૭ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ કે અનુત્કૃષ્ટ પ્રદેશબંધ થાય છે.
સમ્યક્ત્વાભિમુખ દેવ તથા ૧ થી ૬ તક સુધીના તાકીને પણ જે કુલ ૧૨ પ્રકૃતિ બંધાય છે તેમાંથી અનંતાનુબંધી-૪, થિર્ણાદ્ધ-૩, મિથ્યાત્વ મોહનીય, પ્રથમ સંઘયણ આ નવ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ કે અનુત્કૃષ્ટ પ્રદેશબંધ થાય. તેમાં પણ ઉત્કૃષ્ટ યોગે વર્તમાન હોય તો ઉત્કૃષ્ટ પ્રદેશબંધ કરે, અત્કૃષ્ટ યોગે વર્તમાન હોય તો અનુત્કૃષ્ટ પ્રદેશબંધ કરે. શેષ ૬૩ પ્રકૃતિઓનો તેને અનુત્કૃષ્ટ પ્રદેશબંધ જ થાય, ઉત્કૃષ્ટ પ્રદેશ બંધ થાય નહિં. તેમાં ૫૪ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ પ્રદેશબંધ ન થવાનું કારણ પૂર્વે મનુષ્ય-તિર્યંચને કહ્યું છે તે જ જાણવું અને બાકીની પ્રકૃતિઓમાંથી ઔદારિક શરીર નામકર્મનો ઉત્કૃષ્ટ પ્રદેશબંધ નામકર્મની એકેન્દ્રિય પ્રયોગ્ય ૨૩ બાંધતા થાય છે. તથા મનુષ્ય-૨ અને ઔદારિક અંગોપાંગનો ઉત્કૃષ્ટ પ્રદેશબંધ નામકર્મની અપર્યાપ્ત મનુષ્ય યોગ્ય ૨૫ બાંધતા થાય છે. તથા સુભગ-૩, સમયતુસ્ત્રસંસ્થાન અને શુર્ભાવહાયોતિનો ઉત્કૃષ્ટ પ્રદેશબંધ નામકર્મની દેવપ્રાયોગ્ય ૨૮ પ્રકૃતિ બાંધતા મનુષ્યતિર્યંચને થાય છે. અહીંયા તો સમ્યક્ત્વાભિમુખ દેવ તથા નાકને નામકર્મની મનુષ્યયોગ્ય ૨૯ પ્રકૃતિ બંધાય છે, તેથી આ નવ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટપ્રદેશ બંધ સંભવતો નથી. આમ (૫૪ + ૯) ૬૩ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ પ્રદેશબંધ સમ્યક્ભિમુખ દેવ-નાકને ન થતો હોવાથી તેનો અનુષ્ટ જ પ્રદેશબંધ થાય અને શેષ નવ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ કે અનુત્કૃષ્ટ પ્રદેશબંધ થાય.
સમ્યક્ત્વાભિમુખ સાતમાં નરકના જીવને જે ૧૨ પ્રકૃતિઓ બંધાય છે, તેમાં પણ પૂર્વોક્ત નવ ઉપરાંત નીચગોત્રની સાથે દશ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ કે અનુત્કૃષ્ટ પ્રદેશબંધ હોય, કેમકે નીચગોત્રના ઉત્કૃષ્ટ પ્રદેશબંધના સ્વામી ઉત્કૃષ્ટયોગી ચારે ગતિના મિથ્યાષ્ટિ છે. તિર્યંચ-૨ તો અહીં અનુત્કૃષ્ટ પ્રદેશબંધ જ થાય છે, તેનું કારણ એ છે કે તિર્યંચ-નો ઉત્કૃષ્ટ પ્રદેશબંધ મિથ્યાર્દષ્ટિ મનુષ્ય-તિર્યંચને એકેન્દ્રિય પ્રયોગ્ય ૨૩ પ્રકૃતિ બાંધતા થાય છે.
આમ સમ્યક્ત્વાભિમુખ છમાં વચ્છતા જીવને કુલ બંધાતી ૧૨ પ્રકૃતિઓમાંથી ૧૦ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ કે અનુત્કૃષ્ટ પ્રદેશબંધ થાય, જ્યારે શેષ ૬૪ પ્રકૃતિઓનો અનુભૃષ્ટ