________________
૨૩
પ્રથમોપશમસમ્યકત્વપ્રાપ્તિ અધિકાર અને મિશ મોહનીય સત્તામાં ન હોય ત્યારે આહારક-૪ પણ સત્તામાં ન હોય અને ઉપર જણાવી ગયા છીએ કે ઉપશમ સમ્યક્ત્વાભિમુખ જીવને સમ્યક્ત્વ મોહનીય અને મિશ્રમોહનીયની સત્તા હોતી નથી. માટે સમ્યક્તવાભિમુખ જીવને આહારકની પણ સત્તા ન હોય.
જિનનામકર્મની સત્તાવાળો જીવ મિથ્યાત્વે આવતો નથી. અને પૂર્વે બદ્ધારકા, જિતનામકર્મની સત્તાવાળો ક્ષાયોપથમિક સમ્યગ્દષ્ટિ જીવ સ્વભવનું ચરમ અન્તર્મુહૂર્ત દોષ રહે ત્યારે મિથ્યાત્વે આવે છે, પણ ત્યાં ઉપશમ સમ્યક્ત્વ પામતો નથી. તુરંત કાળ કરી નરકમાં જાય છે, અને ત્યાં પર્યાપ્ત થયા પછી તુરત જ સાયોપશમક સમ્યક્ત્વ પામે છે. માટે ઉપશમસમ્યક્ત્વાભિમુખ જીવને જિનનામકર્મની સત્તા પણ છેતી નથી.
આમ સમ્યફqભમુખ જીવને ૧૩૮ અથવા બઢાયુને ૧૩૯ પ્રકૃતિઓ સત્તામાં હોય છે. તેમાં પણ ૧૨૬ પ્રકૃતિઓ ધ્રુવસત્તાવાળી હોવાથી સત્તામાં હોય છે. કહ્યું છે કે “યુવતં રાસાં સગવતંત્મામા સર્વનીવેષ સર્વ સમ્ભવત્' -પમાં કર્મગ્રંથની ગા. હતી દેવેન્દ્રમૂરિકૃત ટીકા અને બાકીની અધુવસત્તાક પ્રકૃતિઓમાંથી પણ તેઉકાય, વાયુકાય અને તેમાંથી આવેલા અપર્યાપ્તાવસ્થામાં અંતર્મુહૂર્ત સુધી જ મનુષ્યકિ અને ઉચ્ચગોત્રની સત્તાનો અભાવ હોય છે. ત્યાર પછી અવશ્ય બંધાતી હોવાથી તેની સત્તા હોય છે. વળી દેવ-૨ નારક૨ અને ક્રિય-૪ આ ૮ પ્રકૃતિઓની સત્તાનો પણ એકેન્દ્રિયમાં અભાવ હોય છે. તથા એકેન્દ્રિયમાંથી આવેલા પૂર્વોક્ત રીતે અલ્પકાળ સુધી આ ૮ પ્રકૃતિઓની સત્તાનો અભાવ હોય છે ત્યાર પછી બંધ દ્વારા પ્રાપ્ત થાય છે. તેથી ઉપશમ સમ્યક્ત્વાભિમુખ જીવને આ 11 પ્રકૃતિઓ પણ અવય સત્તામાં હોય છે તથા વર્તમાન ભવનું આયુષ્ય પણ નિયમાં સત્તામાં હોય છે, (૧૨૬ + ૧૧ + ૧ =) ૧૩૮ પ્રકૃતિઓની સત્તા સમ્યકૂcવાભિમુખ જીવને અવશ્ય હોય છે. તથા આગામી ભવનું આયુષ્ય જેણે બાંધ્યું હોય તેવા જીવો ૧૩૯ પ્રકૃતિઓની સત્તા હોય છે.
કષાયપ્રાભૂવર્ણકાર સમ્યકુqમોહનીય અને મિશ્રમોહનીયની સત્તાવાળા મિથ્યાર્દષ્ટિ જીવો પણ ઉપશમ સમ્યક્ત્વની પ્રાપ્તિ માને છે. તેથી તેમના મતે જઘન્શથી ૧૩૮ અને ઉત્કૃષ્ટથી ૧૪૧ પ્રકૃતિઓની સત્તા હોય છે.
પ્રશ્ન - કપાયખાભૂતકાર મોહનીયની ૨૭, ૨૮ની સત્તાવાળાને પણ ઉપામસમ્યક્ત્વની પ્રાપ્તિ માને છે એમ શા ઉપરથી કહો છો ?
" જવાબ - કષાયમામૃતર્ણિકાર મોહનીયતી ૨૭, ૨૮ની સત્તાવાળાને પણ ઉપામસમ્યક્ત્વની પ્રાપ્તિ માને છે તેમ કહેવાનું કારણ એ છે કે હિતિ અધિકારમાં મોહળીયતી ૨૭ પ્રકૃતિની સત્તાનો કાળ અને ૨૮ પ્રકૃતિનું અંતર જઘન્યથી એક સમય કહ્યું છે. - “સત્તાવીસવદત્ત જેવાં વાતાવો ? નહી સમો " -પા. ૧૫૪