________________
૧૬
ઉપશમનાકરણ ભાગ-૧
દેવોના કુલ ઉદય ભાંગા ઉદયસ્થાનક | પ૪ | પપ | પ૬ | પ૭ | કુલ
[ ભાંગા | ૨૫૬ | ૧,૦૨૪|૧,૨૮૦ ૫૧૨ | ૩,૦૭૨, આ રીતે દેવને તારકવતુ ઉદયસ્થાનો છે, તો પણ ભાંગામાં તફાવત પડવાનું કારણ એ છે કે તારકને એક જ નપુંસકવેદનો ઉદય છે જ્યારે દેવતાને પુરૂષ-સ્ત્રીમાંથી કોઈ એક વેદ ઉદયમાં હોય છે. તેવી જ રીતે તારકને દુર્ભાગ-અનાદય-અયશનો જ ઉદય હોય છે. દેવને વિકલ્પે સુભગ - આદેય - યશનો ઉદય હોય છે, તેથી દેવને તારકી કરતા ૨ x ૨ x ૨
૨ = ૧૬ ગુણા ભાંગા આવે. આમ નારકને ૧૬૨ ભાંગા છે. તેને ૧૬ ગુણા કરવાથી દેવયોગ્ય ભાંગા પ્રાપ્ત થાય. ૧૯૨ x ૧૬ = ૩,૦૭૪
સમ્યક્ત્વાભિમુખ તિર્યંચને ઉદય પ્રકૃતિઓ : જ્ઞાનાવરણીય-પ, દર્શનાવરણીય-૪ અથવા નિદ્રા-૨ માંથી કોઈ એક સાથે દર્શનાવરણી-૫, અન્યતર વેદનૈય, નીચગોત્ર, તિર્યંચાયુષ્ય, તથા મોહલીયની પ્રકૃતિઓ = કષાય-૪, વેદ-૩ માંથી કોઈ એક, અવ્યતર યુગલ, મિથ્યાત્વમોહનીય = ૮ અથવા ભય કે જુગુપ્સામાંથી એકનો ઉદય હોય ત્યારે હું અને બન્નેનો ઉદય હોય ત્યારે 10, તથા અહીં સર્વ પર્યાપ્તથી પર્યાપ્ત તિર્યંચ હોવાથી તેને નામકર્મની ૩૦ પ્રકૃતિઓનો ઉદય હેય. તે આ પ્રમાણે - ધ્રુવોદયી ૧૨, તિર્યંચગતિ, પંચેન્દ્રિય જાતિ, દા.૨, સંઘયણ ૬ માંથી કોઈ એક, સંસ્થાન ૬ માંથી કોઈ એક, અભ્યતર પ્રગતિ, ઉપઘાત, પરાઘાત, ઉષ્ણુવાસ, ત્ર-૪, સુસ્વર કે દુ:સ્વર, સુભગ કે દુર્ભગ, આદેય કે અનાદેય, ચણા કે અયશ તથા ઉધોતના ઉદયવાળાને 30+1 = ૩૧ પ્રકૃતિઓનો ઉદય હોય.
તિર્યંચને કુલ પ્રકૃતિઉદયનો કોઠો : ઉદય પ્રકૃતિ જ્ઞાના. દર્શના. અંતરાય વેદનીય ગોત્ર | આયુ. મોહનીય નામ કુલ જઘન્ય | ૫ | ૪ | ૫ | ૧ | ૧ | ૧ | ૮ | ૩૦ | પપ | ઉત્કૃષ્ટ | ૫ | ૫ | ૫ | ૧ | ૧ | ૧ | ૧૦ | ૩૧ ૫૯ |
તેથી ઉદયસ્થાનક કુલ પપ - પદ - ૫૭ - ૫૮ - ૫૯ આમ પાંચ થયા. તેના ઉદયભાંગા આ પ્રમાણે છે.
૧. દિગંબરોના મતે દેવને દુર્ભગ-અનાદય-અપયશનો ઉદય ન હોવાથી ૩૮૪ ભાંગા આવે. લબ્ધિસારમાં કહ્યું છે “રેવાતાપ નરતિવત્ તુ વિશેષ: – તંત્ર નામHપ્રવૃતઃ પ્રશસ્તા પવ,
ત્રમેવ, મોહપ્રતિપુ નપુંસવેતનનીય સ્ત્રીવેદયનાન્ દિગુપમ: " - લબ્ધિસાર, ગા. ૨૮ની ટીકામાંથી.