________________
ઉપશમનાકરણ ભાગ-૧
ઉપશમલબ્ધ, (૨) ઉપદેશશ્રવણ લબ્ધ, (૩) પ્રયોગ લબ્ધિ- આ ત્રણ લબ્ધથી યુક્ત હોય છે. (૧) ઉપશમ fબ્ધ એટલે કર્મને ઉપશાંત કરવાની શકૂિત. (૨) ઉપદેશ શ્રવણ લબ્ધ એટલે ઉપદેશને યોગ્ય આચાર્યાદિકની પ્રાપ્તિ અને ઉપદેશને સમજવાની તથા પરિશમાવવાની શક્િત. (૩) પ્રયોગ લબ્ધિ એટલે સમ્યક્ત્વ પ્રાપ્ત માટેના ત્રણ કરણ માટે જોઈતી મન, વચન, અને કાયાના યોગની લબ્ધિ. નૈસર્ગિક સમ્યક્ત્વમાં ઉપદેશ શ્રવણનું નિમિત્ત હોતુ નથી, પરંતુ ઉપદેશ શ્રવણની શક્િત તે જીવમાં હોવી આવશ્યક છે, એમ લાગે છે. (૪) વિશુદ્ધિ : અહીં ગ્રન્થ દેશે રહેલા અભવ્ય કરતા પણ અનંતગુણ વિશુદ્ધ હોય છે
અને તે પણ પ્રતિસમય અનંતગુણ વધતી હોય છે. ચોગઃ ચાર મનના, ચાર વચનના તથા ઔદારક અને વૈક્રય એ દશામાંથી અન્યતર યોગ ોય છે.
તે તો છે વેદ : પુરૂષવેદ, સ્ત્રીવેદ કે નપુસકવેદમાંથી અન્યતર વેદ હોય છે. ઉપયોગઃ સાકારોપયોગ ોય છે, એટલે માતઅજ્ઞાન - કૃતઅજ્ઞાન કે વિર્ભાગજ્ઞાનમાંથી
કોઈ પણ ઉપયોગ હોય છે. (૮) લેયાઃ ભાવથી ત્રણ શુભ લેગ્યામાં વર્તમાન હોય અને તેમાં પણ ઉત્તરોત્તર સમયે
વર્ધમાન શુભ લેયા હોય. દ્રવ્યથી અશુભ વેશ્યા પણ નારકીને હોય છે. () કષાયઃ ક્રોધાદિ ચારમાંથી અન્યતર કષાયનો ઉદય હોય. તેમજ પ્રતિસમય અનંતગુણ
હીયમાન કષાયી હોય. (10) મૂળપ્રતિબંધ મૂળપ્રકૃતિ સાત બંધાય છે, કેમકે આયુષ્ય હંમેશા મધ્યમ (ઘોલના)
(૨) વિશુદ્ધિ લબ્ધિ : ક્ષાયોપથમિક લબ્ધિથી ઉત્પન્ન થયેલ શાતાદિ શુભકર્મોના બંધમાં કારણભૂત અને
અશાતાદિ અશુભકર્મબંધનો વિરોધી પરિણામ તે વિશુદ્ધિ, તેની પ્રાપ્તિ તે વિશુદ્ધિ લબ્ધિ. દેશના લબ્ધિઃ છ દ્રવ્ય અને નવ પદાર્થનો ઉપદેશ તે દેશના, દેશનાથી પરિણત આચાર્યાદિની પ્રાપ્તિ
તથા ઉપદિષ્ટ અર્થગ્રહણ – ધારણ – વિચારણ શક્તિનો સમાગમ તે દેશનાલબ્ધિ. (૪) પ્રાયોગ્ય લબ્ધિ સર્વકર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ અને અશુભકર્મના ઉત્કૃષ્ટ રસનો ઘાત કરી અંત:કોડાકોડી
સ્થિતિમાં તથા બે સ્થાનિક રસમાં અવસ્થાન તે પ્રાયોગ્ય લબ્ધિ. કરણ લબ્ધિ યથાપ્રવૃત્તાદિ ત્રણ કરણ રૂપ. ચાર લબ્ધિ હોય તેને કરણલબ્ધિની યોગ્યતા આવે છે. પ્રથમ ચાર લબ્ધિ ભવ્ય-અભવ્યને સાધારણ હોય છે. પાંચમી લબ્ધિ સમ્યક્ત પામતી વખતે હોય છે.