________________
ગ્રંથોપશમસમ્યકત્વપ્રાપ્તિ અધિકાર માટે જોઈતી વિશુદ્ધ તેઓને હોતી નથી. તેવી જ રીતે એકેન્દ્રિયથી ચઉરિન્દ્રિય સુધીના જીવો અને અસંજ્ઞી પંચેન્દ્રિય જીવો પણ તથા પ્રકારની વિશુદ્ધિના અભાવે સમ્યક્ત્વ ઉપાર્જી શકતા નથી, તેથી પર્યાપ્ત સંજ્ઞી પંચેન્દ્રિય જીવ' જ સમ્યક્ત્વ પામી શકે એમ જણાવ્યું છે.
() મિથ્યાદિષ્ટ : પ્રથમ ઉપશમ સમ્યક્ત્વની પ્રાપ્તિ અનાદ મિયાદેષ્ટિ જીવને અથવા સાદ મિથ્યાષ્ટિ જીવો થાય છે. અહીંયા પ્રથમ ઉપશમ સમ્યક્ત્વ એટલે ઉપામ શિણગત ઉપશમ સમ્યક્ત્વ સિવાયનું ઉપશમ સમ્યક્ત્વ સમજવાનું છે. અશ્વથા સદ મિથ્યાષ્ટિને જે ઉપશમ સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય છે તે પ્રથમવારનું ઉપશમ સમ્યક્ત્વ હોતું નથી, દ્વિતીયદિવારનું હોય છે, પરંતુ ઉપામણમાં જે ઉપશમ સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય છે તે સિવાય સંસારમાં જેટલી વાર ઉપશમ સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય છે તે પ્રથમ ઉપશમસમ્યક્ત્વ જ કહેવાય છે. માટે જ અહિં સાદ કે અનાદિ મિથ્યાષ્ટિને પ્રથમ ઉપશમ સમ્યક્ત્વની પ્રાપ્ત કહી છે. સાદિ મિથ્યાર્દષ્ટિમાં પણ સમ્યક્ત્વથી પડી મિથ્યાત્વે જઈ તુરત જ પુનું સમ્યક્ત્વ પ્રાપ્ત કરનારને ક્ષાયોપથમિક સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય છે. જ્યારે મિથ્યાત્વે જઈ સમ્યક્ત્વ મોહનીય અને મિશ્ર મોહનીયની ઉ&લના કરી મોહનીયની ૨૬ પ્રકૃતિની સત્તાવાળો થઈ પાછો જયારે સમ્યક્ત્વ પામે ત્યારે કરણત્રયપૂર્વક પ્રથમ ઉપશમ સમ્યક્ત્વ જ પામે છે. મતાંતરે કષાયખાભૂતના મતે મિથ્યાત્વે જઈ સમ્યક્ત્વ મોહનીય - મિશ્ર મોહનીયને ઉવેલતા તેની શતપૃથકૂવ સાગરોપમ જેટલી સ્થિતિ શેષ રહે ત્યારે જો પુનઃ સમ્યક્ત્વ પામે તો કરણત્રય પૂર્વક પ્રથમોપશમસમ્યક્ત્વ જ પામે છે.
'(૩) લબ્ધિત્રચયુકત : પ્રથમોપશમસમ્યક્ત્વ પામનાર જીવ અંતર્મુહૂર્ત પૂર્વે (1)
૧. ધવલાદિ દિગંબર ગ્રન્થોમાં પાંચ લબ્ધિ કહી છે. તેમાં પાંચમી લબ્ધિ કરણરૂપ છે. પહેલી ચાર લબ્ધિ હોય તેને કરણરૂપ પાંચમી લબ્ધિ આવે છે. વયવમય - વિનોદી-સT-મો રેળાનક્કી વા વારિ વિ સામUIT RU TU હોડું સમજે છે ? || તેની વ્યાખ્યા તે ગ્રન્થોમાં આ પ્રમાણે છે :
पुव्वसंचिदकम्ममलपडलस्स अणुभागफद्दयाणि जदा विसोहीए पडिसमयमणंतगुणहीणाणि होदूणुदीरिजंति तदा खओवसमलद्धी होदि ।
पडिसमयमणंतगुणहीणकमेण उदीरिदअणुभागफद्दयजणिदजीवपरिणामो सादादिसुहकम्मबंधणिमित्तो असादादिअसुहकम्मबंधविरुद्धो विसोही णाम । तिस्से उवलंभो विसोहिलद्धि णाम ।
छद्दव्वणवपदत्थोवदेसो देसणा णाम । तीए देसणाए परिणदआइरियादीणमुवलंभो, देसिदत्थस्स गहणधारण-विचारणसत्तीए समागमो अ देसणलद्धी णाम ।
'सव्वकम्माणमुक्कस्सट्ठिदिमुक्कस्साणुभागं च घादिय अंतोकोडाकोडीट्ठिदिम्हि वेढाणाणुभागे च ગવાઈ પામો વાદ્ધિ નામ . તો ? પશુ સંતસુ રVIનો માડવત્નમાલો -પૃ. ૨૦૪, પુસ્તક ૬ઠ્ઠ (૧) લાયોપથમિક લબ્ધિ ઃ સત્તામાં રહેલા અશુભ કર્મના અનુભાગસ્પર્ધકોને પ્રતિસમય અનંતગુણહીન
- અનંતગુણહીન કરતા ઉદીરણા કરે તે ક્ષાયોપથમિક લબ્ધિ.