Book Title: Trishashti Shalaka Purush Charitra Part 02
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 10
________________ વિષયાનુક્રમણિકા. પર્વ ૩-૪-૫-૬. પર્વ ૩ જુ. પા માં-શ્રી સંભવનાથજીનું ચરિત્ર-તેમને પૂર્વભવ-વિપુળવાહન રાજા–તેના ગુણનું વર્ણન-પડેલ દુષ્કાળ–તેનું વર્ણન-તે ઉપરથી રાજાને થયેલે વિચાર-શ્રી સંધની ભક્તિ કરવાની થયેલી ઈચ્છા-દુકાળમાં પણ કરેલી અપ્રતિમ સંઘભક્તિ–તેથી બાંધેલું તીર્થંકરનામક–એકદા મેધ ઉત્પન્ન થઈને એકાએક અસ્તવ્યસ્ત થયેલ જોઈ ઉપજેલી વિચારણ- તે ઉપરથી ચારિત્ર ગ્રહણ કરવાને કરેલ નિર્ણય-પુત્ર સાથે થયેલ ઉત્તર પ્રત્યુત્તર-વિપુળવાહને લીધેલી દીક્ષા-નવમા દેવલોકમાં ઉપજવું–છતારી રાજા ને સેના દેવીનું વર્ણન–માતાને આવેલાં ચૌદ સ્વ-નવમા દેવલોકથી યવી સેના દેવીના ગર્ભમાં ઉપજવું–ઈદ્રનું સ્વપ્નાર્થ કહેવા આવવું–ભગવંતનો જન્મ–દિશાકુમારીઓએ કરેલ સૂતિકર્મ–તેમણે કરેલ જમે છ–ઈકોએ કરેલ જન્મોછવ-સધમે કરેલ સ્તુતિ-જારિ રાજાએ કરેલે જન્મછવગુણનિષ્પન્ન સંભવનાથ નામ પાડવું–બાળક્રીડા-પ્રાપ્ત થયેલ યૌવન-દેહ વર્ણન–ભગવંતને વિવાહરાજ્યસ્થાપન -ભગવંતે વિચારેલ સંસારથિતિ–લેકાંતિક દેવોનું આગમન–પ્રભુએ આપેલું સંવત્સરીદાનદીક્ષા મહોત્સવ-ભગવંતે લીધેલ દીક્ષા-ઇ કરેલ સ્તુતિ-ભગવંતે કરેલ પ્રથમ પારણુ-પંચ દીવ્યનું પ્રકટ થવું-પ્રભને ઉત્પન્ન થયેલ કેવળજ્ઞાન–સમવસરણની રચના બાર પર્ષદાનું અાગમન- કે કે સ્તુતિ-ભગવંતે આપેલી દેશના–તેમાં અનિત્ય ભાવનાનું સ્વરૂપ–ગણધરની સ્થાપના-પ્રભુના યક્ષયક્ષિણી–ભગવંતને પરિવાર–પ્રાંતે સમેત શિખર પધારવું–ભગવંતનું નિર્વાણ-આયુષ્યનું પ્રમાણ વિગેરે | પૃષ્ઠ 1 થી ૧૭ થીના સનાં-શ્રી અભિનંદન સ્વામીનું ચરિત્ર-તેમને પૂર્વભવ-મહાબળરાજાએ લીધેલી દીક્ષા-નિરતિચાર પ્રતિપાલન–વીશ સ્થાનક આરાધન-તીર્થકર નામ કમને બંધ-વિજયવિમાનમાં ઉપજવું-અધ્યાનું વર્ણન-સંવર રાજા ને સિદ્ધાર્થ રાણીનું વર્ણન-વિજયવિમાનથી ચવવું-સિદ્ધાર્થ દેવીના ગર્ભમાં ઉત્પન્ન થવું–તેમણે દીઠેલાં ચૌદ સ્વ- ઈદ્ર કહેલ તેને અર્થ–પ્રભુને જન્મ-દેવકૃત જન્મ૨છવ-ઈ કરેલી સ્તુતિ–અભિનંદન ના સ્થાપન-દેહનું વર્ણન-ભગવંતને વિચાર–રાજ્યસ્થાપનભગવતે લીધેલી દીક્ષા–પ્રાપ્ત થયેલ કેવળજ્ઞાન-ઈકે કરેલી સ્તુતિ-ભગવંતે આપેલી દેશના–તેમાં અશરણુ ભાવનાનું સ્વરૂપ-ગણધરસ્થાપના-ચક્ષયક્ષિણ-ભગવંતને પરિવાર-સમેતશિખર પધારવું–ભગવંતનું નિર્વાણ—આયુનું પ્રમાણ વિગેરે– પૃષ્ઠ ૧૮ થી ૨૫ ત્રીના સમાં – શ્રી સુમતિનાથનું ચરિત્ર –તેમને પૂર્વભવ-વિજયસેન રાજા ને સુદર્શના રાણી–રાણુને થયેલ પુત્રાભિલાષ-તેને માટે રાજાએ કરેલ કુલદેવીનું પૂજન-તેણે કરેલ પુત્રપ્રાપ્તિની વાત રાણીને ગર્ભ રહે–પૂર્ણ સમયે થયેલ પુત્રજન્મ-પુરૂષસિંહ નામસ્થાપન-યૌવનાવસ્થાની પ્રાપ્તિ-મુનિરાજનો મેળાપ-તેને જોતાં થયેલા વિચાર-પુછેલે ધર્મ–મુનિએ કહેલ ધર્મનું સ્વરૂપ-પુરૂષસિંહને દીક્ષા લેવાને થયેલ વિચાર-પિતાપુત્રને થયેલ પ્રશ્નોત્તર –પુરૂષસિંહે લીધેલ દીક્ષા-તીર્થ કરનામકર્મનું ઉપાર્જન વૈત વિમાનમાં ઉપજવું–મેઘરાજા ને મંગળા રાણીનું વર્ણન-વૈજયંતવિમાનથી ચવવું–મંગળા રાણીની કુખે ઉપજવું-બે શેકીને એક પુત્રના સંબંધમાં પડેલ વિવાદ-રાજાથી ન થયેલ ઈન્સાફગર્ભના પ્રભાવે રાણીને પ્રાપ્ત થયેલ સુમતિ-તેણે કરી આપેલે ઈન્સાફ-પ્રભુને જન્મ-દેવત જન્મ૨૭વ-સૌધર્મે કરેલી સ્તુતિ-સુમતિનાથ નામસ્થાપન-યૌવનાવસ્થા - પાણિગ્રહણ-રાજેસ્થાપન-- દીક્ષા ગ્રહણ-પ્રથમ પારણું-કેવળજ્ઞાન પ્રાપ્તિ-ઈદ્રોનું આગમન–ઈ કરેલી સ્તુતિ-ભગવંતે આપેલી

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 354