Book Title: Syadvad Manjari
Author(s): Sulochanashreeji
Publisher: Navrangpura Jain S M P Sangh

View full book text
Previous | Next

Page 10
________________ પુરા વચન આજે આચાય શ્રીહેમચંદ્રસૂરિવિરચિત ‘મહાવીરસ્તુતિદ્વાત્રિ શિકા’ ઉપરની શ્રીમલ્લિષેણાચાય કૃત ‘સ્યાદ્વાદમંજરી' નામની ટીકાનેા ગુર્જરભાષાનુવાદ વિદ્વાનેાના કરકમલમાં અણુ કરવામાં આવે છે. આ અનુવાદ પૂજ્ય સ્વ. આચાર્ય મહારાજ શ્રી વિજયસિદ્ધિ સૂરીશ્વરજી મહારાજના (બાપજી મહારાજના) સમુદાયનાં તપાગચ્છીય સાઘ્વીજી શ્રી ૧૦૦૮ શ્રી સુન...દાશ્રીજી મહારાજની તપસ્વિની વિદુષી સાધ્વીજી શ્રીસુલેાચનાશ્રીજીએ કર્યાં છે, આ અનુવાદ પહેલાં બીજા કેટલાક અનુવાદેા પ્રસિદ્ધ થઈ ચૂક્યા છે, તે છતાં આજે એક વિદુષી જૈન સાધ્વીએ પાતાના પ્રસ્તુત સ્યાદ્વાદમાંજરી ગ્રંથના અધ્યયન દરમિયાન ખત અને કાળજી પૂ કે તેમાં આવતા પદાર્થાને-ખરાખર સમજીને એને અનુવાદ કરવા માટે ઉત્સાહ દાખવ્યેા છે, એ એક ખરેખર અતિ સ્તુત્ય પ્રયાસ છે. વિશ્વવિદ્યાનિધાન કલિકાલસર્વાંના આચાર્ય શ્રી હેમચંદ્રસૂરિ જેવા સમર્થ આચાર્યાંના અતિગંભીર ગ્રંથ ઉપરની ગૌરવશાલિની અને સત્ર આદર પામેલી સ્યાદ્વાઢમંજરીટીકા કે જે અનેકાનેક દાર્શનિક વિચારાથી ભરપૂર છે, એને અનુવાદ કરવાનું કામ અતિકઠિન હાવા છતાં સાધ્વીજી શ્રીસુલેાચનાશ્રીજીએ એ કામ કુશલતા પૂર્ણાંક પાર પાડ્યું છે, એ એક અસાધારણ વસ્તુ છે, અનુવાદ પણ એકંદર ઘણા સારા કહી શકાય તેવા ખન્યા છે, એમ કહેવામાં લેશ પણ અતિશયાક્તિ નથી. આ અનુવાદ સ્યાદ્વાદમજરીમાં આવતા ગહન દાનિક વિષચેાને ચેાગ્ય રીતે સમજવા માટે વિશેષ ઉપયેગી થઇ શકે તેવા બન્યા છે, જે માત્ર અભ્યાસ કરનાર વિદ્યાથી માટે જ નહિ, પરન્તુ વિદ્વાના માટે પણ ઉપયોગી થઈ પડશે, એમાં કોઈ 'કા નથી. પ્રસ્તુત સ્યાદ્વાદમંજરીટીકા, જે ગ્રંથ ઉપર લખવામાં- રચવામાં આવી છે એ ગ્રંથ ખત્રીસ કાવ્યપ્રમાણુ શ્રીવીરસ્તુતિરૂપ છે, જેનું નામ ‘અન્યયેાગવ્યવચ્છેદદ્વાત્રિ'શિકા' છે. આના પ્રણેતા આચાર્ય શ્રીહેમચંદ્રસૂરિ, વિદ્યાપ્રિય અને વિદ્વપ્રિય ગૂજરેશ્વર મહારાજ શ્રી સિદ્ધરાજ જયસિંહદેવ અને ધર્માં પ્રિય ગુજરેશ્વર મહારાજ શ્રી કુમારપાલદેવના હૃદય અને રાજસભાના અલકારભૂત હતા તેમજ ધર્મ અને સમગ્ર સાહિત્યવિદ્યાના પારગામી હાઈ તેએ ‘કલિકાલસર્વજ્ઞ'ના નામે ખ્યાતિ પામ્યા હતા. માગમાની ટીકાના સૂત્રધાર સમથ આગમધર આચાય શ્રીમલયગિરિએ પેાતાની અતિમહાક્રાય, છતાં રચતાં રચતાં અધૂરી રહી ગયેલી આવશ્યકસૂત્રની ટીકામાં બાન્દ્ ચ સ્તુતિવુ જીવઃ આ પ્રમાણે ઉલ્લેખ કરીને પ્રસ્તુત અન્યયેગ વ્યવચ્છેદ દ્વાત્રિંશિકામાંના અન્યોન્યવા પ્રતિપક્ષમાવાત્ કાવ્યનું ઉદ્ધરણ આપ્યું છે. આ ઉપરથી પ્રસ્તુત સ્તુતિરૂપ નાની કૃતિ પણ કેટલી ગૌરવવંતી અને અગભીર છે તે સમજી શકાય છે. જૈન આ પ્રકારની અ་ગંભીરસ્તુતિઓના પ્રણેતા ત્રણ શ્વેતાંબરાચાય મહાપુરુષો થઈ ગયા છે. તેમાં સૌ પ્રથમ વિવિધ તાત્ત્વિક પદાર્થાના ચિંતનગભિત સ્તુતિ દ્વાત્રિંશિકાઓના પ્રણેતા આચાય શ્રીસિદ્ધસેન દિવાકર છે. જેની ખ્યાતિ સર્વોત્કૃષ્ટ આદ્યસ્તુતિકાર તરીકેની

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 356