Book Title: Shrutsagar Ank 2007 03 012 Author(s): Manoj Jain Publisher: Shree Mahavir Jain Aradhana Kendra KobaPage 68
________________ पन्यास प्रवरश्री अमृतसागरजी भाचार्यपद प्रदान महोत्सव विशेषांक આપશ્રીને ત્યાં વિદ્વાનોની કદર જોવા મળી તેથી હું ખરેખર પ્રભાવિત થયો છું અને ફરી આપ સૌનો આભાર માનું છું. એજ કુશળ પાર્શ્વના વંદન (અંચલગચ્છીય વિદ્વાન પાર્શ્વભાઈ શાહ) Dear Sir, Thank you very much for sending me the Xerox copies of the manuscripts I had ordered in the first week of October. The copies reached me safely, and promptly. Ramya Sreenivvasan AARE TR પાંચ મહાવ્રતના પાલનથી શું થાય ? પ્રાણાતિપાતના પાલનથી - જીવ નિર્ભય બને. મૃષાવાદના પાલનથી - જીવને વયન સિદ્ધિ પ્રાપ્ત થાય. અદત્તાદાનના પાલનથી - માગ્યા વિના વસ્તુ મળે. બ્રહ્મચર્યના પાલનથી - દેવતાઓ પણ નમે. પરિગ્રહના પરિમાણથી - અધિક વસ્તુઓ મળે. એક્ઝીટ સિદ્ધના ગુણો અને પાંચ જ્ઞાનના સ્વરૂપોને બતાવવાવાળા આવ છત્રીસ ગુણોથી યુક્ત આચાર્યોને વંદન - સૌજન્ય - જે.સી.સીમેન્ટ એન્ડ ટીલ પ્રા. લિ., મુંબઈ 66Page Navigation
1 ... 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175