SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ पन्यास प्रवरश्री अमृतसागरजी भाचार्यपद प्रदान महोत्सव विशेषांक આપશ્રીને ત્યાં વિદ્વાનોની કદર જોવા મળી તેથી હું ખરેખર પ્રભાવિત થયો છું અને ફરી આપ સૌનો આભાર માનું છું. એજ કુશળ પાર્શ્વના વંદન (અંચલગચ્છીય વિદ્વાન પાર્શ્વભાઈ શાહ) Dear Sir, Thank you very much for sending me the Xerox copies of the manuscripts I had ordered in the first week of October. The copies reached me safely, and promptly. Ramya Sreenivvasan AARE TR પાંચ મહાવ્રતના પાલનથી શું થાય ? પ્રાણાતિપાતના પાલનથી - જીવ નિર્ભય બને. મૃષાવાદના પાલનથી - જીવને વયન સિદ્ધિ પ્રાપ્ત થાય. અદત્તાદાનના પાલનથી - માગ્યા વિના વસ્તુ મળે. બ્રહ્મચર્યના પાલનથી - દેવતાઓ પણ નમે. પરિગ્રહના પરિમાણથી - અધિક વસ્તુઓ મળે. એક્ઝીટ સિદ્ધના ગુણો અને પાંચ જ્ઞાનના સ્વરૂપોને બતાવવાવાળા આવ છત્રીસ ગુણોથી યુક્ત આચાર્યોને વંદન - સૌજન્ય - જે.સી.સીમેન્ટ એન્ડ ટીલ પ્રા. લિ., મુંબઈ 66
SR No.525262
Book TitleShrutsagar Ank 2007 03 012
Original Sutra AuthorN/A
AuthorManoj Jain
PublisherShree Mahavir Jain Aradhana Kendra Koba
Publication Year2007
Total Pages175
LanguageGujarati
ClassificationMagazine, India_Shrutsagar, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy