Book Title: Shatrunjay Stavana
Author(s): Bhadrabahuvijay
Publisher: Fulchand Zaverchand Nahar Parivar
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિમલ-કેવલજ્ઞાન-કમલા-કલિત-ત્રિભુવન-હિતકર સુરરાજ-સંસ્તુતચરણપંકજ, નમો આદિજિનેશ્વર ૧ વિમલગિરિવર-શૃંગમંડણ, પ્રવર ગુણગણ ભૂધરે, સુર-અસુર-કિન્નર-કોડિસેવિત નમો આદિજિનેશ્વરે ૨ કરતી નાટક કિન્નરીગણ, ગાય જિનગણ મનહર, નિજજીરાવલી નમે અહોનિશ, નમો આદિજિનેશ્વરે ૩. પુંડરીક-ગણપતિ સિદ્ધિ સાધી, કોડી પણ મુનિ મનહર શ્રી વિમલગિરિવરફ્રંગ સિદ્ધા, નમો આદિજિનેશ્વરે ૪ નિજ સાધ્ય સાધક સુર મુનિવર, કોડીનંત એ ગિરિવર મુક્તિ રમણી વર્યા રંગે, નમો આદિજિનેશ્વર ૫ પાતાલ નર સુરલોકમાંહી, વિમલગિરિવર તો પરે, નહિ અધિક તીરથ તીર્થપતિ કહે, નમો આદિજિનેશ્વર દ ઈમ વિમલગિરિવર-શિખરમંડણ, દુઃખવિહંડણ બાઈએ; નિજ શુદ્ધ સત્તા સાધનાર્થ પરમ જ્યોતિ નિપાઈએ; જિત-મોહ-કોહ-વિછોહ-નિદા પરમપદ સ્થિત જયકર, ગિરિરાજ સેવા-કરણ તત્પર, પદ્મવિજય “સહિતકર અહીં માથું નમાવીને નીચેના ત્રણ સૂત્રો એકીસાથે કહેવા.
અંકિચિ સૂત્ર કિચિ નામ તિથ્ય સગે પાયાલિ માણસે લોએ જાઈ જિણબિંબઈ, તાઈ સવાઈ વંદામિ ના
નમોત્થણે સૂત્ર નમોત્થણે અરિહંતાણં ભગવંતાણે. ૧. આઈગરાણે રા પુરિસુત્તમાશં, પુરિસસીહાણ, પુરિસવરપુંડરીયાણ, પુરિસવરગંધહસ્થીર્ણ. ૩ લાગુત્તરમાણે, લોગનાહાણે, લોગડિઆણં, લોગપઈવાણ,
ચૈત્યવંદન :
For Private And Personal Use Only

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106