________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ સિવાય ભરત ચક્રવર્તિની પાટે આવેલા અસંખ્ય રાજાઓ આ ગિરિરાજ પર મોક્ષે ગયા છે.
નારદજી ૯૧ લાખ સાથે ગિરિરાજ પર મોક્ષે ગયા. રામ-ભરત ૩ ક્રોડ સાથે ગિરિરાજ પર મોક્ષે ગયા. બાહુબલીના પુત્ર સોમયશા ૧૩ ક્રોડ પર મોક્ષે ગયા. ભરત ૧ હજાર સાથે ગિરિરાજ પર મોક્ષે ગયા. વસુદેવની પત્ની ૩૫ હજાર સાથે મોક્ષે ગયા. શાંતિનાથ પ્રભુના ચોમાસામાં ૧,૫૨,૫૫,૭૭૭ સાધુ ગિરિરાજ પર મોક્ષે ગયા. સાગર મુનિ ૧ ક્રોડ સાથે ગિરિરાજ પર મોક્ષે ગયા. ભરત મુનિ ૫ ક્રોડ સાથે ગિરિરાજ પર મોક્ષે ગયા. આદિનાથ પ્રભુના ઉપદેશથી અજિતસેન મુનિ ૧૭ ક્રોડ સાથે ગિરિરાજ પર મોક્ષે ગયા. શાંતિનાથ પ્રભુના પરિવારના ૧૦ હજાર સાધુઓ ગિરિરાજ પર મોક્ષે ગયા. શ્રી સારમુનિ એક ક્રોડ સાથે ગિરિરાજ પર મોક્ષે ગયા. પ્રદ્યુમ્નની પ્રિયા વૈદર્ભી જ00 સાથે ગિરિરાજ પર મોક્ષે ગયા. ભરત ચક્રવર્તીના પુત્ર આદિત્યશા ૧ લાખ અણગાર સાથે ગિરિરાજ પર મોક્ષે ગયા.
બાહુબલીના પુત્રો ૧૦૦૮ સાથે ગિરિરાજ પર મોક્ષે ગયા. * દમિતારિ મુનિ ૧૪ હજાર સાથે ગિરિરાજ પર મોક્ષે ગયા.
અતીત ચોવીશીના ૨૪મા તીર્થંકર શ્રી સંપ્રતિજિનના ગણધર થાવસ્યા ૧ હજાર સાથે ગિરિરાજ પર મોક્ષે ગયા. શુક્ર પરિવ્રાજક ૧ હજાર સાથે ગિરિરાજ પર મોક્ષે ગયા. થાવચા પુત્ર ૧ હજાર સાથે ગિરિરાજ પર મોક્ષે ગયા.
E શત્રુંજય સ્તવના
For Private And Personal Use Only