________________
Shri Mahavir Jain Aradhana Kendra
*
*
*
૧.
૨.
આ સિવાય ભરતના પુત્ર બ્રહ્મર્ષિ ચાર પુત્ર સાથે, શાંતનું રાજા, ચન્દ્રશેખર રાજા, શ્રી ઋષભસેન જિન, દેવકીના છ પુત્રો, જાલિમયાલિ-ઉવયાલિ, સુવ્રત શેઠ, મંડક મુનિ, આણંદ ઋષિ, સાત નારદ, અંધકવૃષ્ણિ તથા ધારણી તેમજ તેના ૧૮ કુમારો વગેરે અનંત આત્માઓ આ ગિરિરાજ પર મુક્તિપદને પામ્યા છે.
૩.
૪.
કાલિક ૧ હજાર સાથે ગિરિરાજ પર મોક્ષે ગયા. કદંબ ગણધર ૧ ક્રોડ સાથે ગિરિરાજ પર મોક્ષે ગયા.
સુભદ્રમુનિ ૭૦૦ સાથે ગિરિરાજ પર મોક્ષે ગયા. શૈલકાચાર્ય ૫૦૦ સાથે ગિરિરાજ પર મોક્ષે ગયા.
८०
*
*
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
નવ ટૂંકના જિનમંદિરના પ્રતિમાજી, દેરીઓ તથા પગલાં
#
#
પોષ વદ-૧૩
ફાગણ સુદ-૮
ફાગણ સુદ-૧૦
મોટી દેરીઓ
નાની દેરીઓ
આરસના પ્રતિમાજી
ધાતુના પ્રતિમાજી
શ્રી શત્રુંજય ગિરિરાજ ઉપર ઉજવાતા મુખ્ય પર્વો
કારતક સુદ ૧૫
૧૦૫
૮૧૫
૧૧૦૯૪
૬૫
શ્રી ઋષભદેવજીના પુત્ર દ્રાવિડને વારિખિલ્લ દશ ક્રોડ મુનિવર સાથે મોક્ષે ગયા.
શ્રી ઋષભદેવ ભગવાન અષ્ટાપદે મોક્ષે ગયા.
શ્રી ઋષભદેવ ભગવાન આ તિથિએ પૂર્વ નવ્વાણું વાર સિદ્ધાચલ ઉપર સમવસર્યા. શ્રી ઋષભદેવ ભગવાનના પાલક પૌત્ર નમિવિનમિ વિદ્યાધર બે ક્રોડ મુનિવરો સાથે સિદ્ધિપદ પામ્યા.
For Private And Personal Use Only
માહિતિ