Book Title: Shatrunjay Stavana
Author(s): Bhadrabahuvijay
Publisher: Fulchand Zaverchand Nahar Parivar

View full book text
Previous | Next

Page 95
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫. ફાગણ સુદ-૧૩ છેફાગણ સુદ-૧૫ ૭. ફાગણ વદ-૮ - ૮. ચૈત્ર સુદ-૧૫ ૯. વૈશાખ સુદ-૩ શ્રી કૃષ્ણ વાસુદેવના પુત્ર શામ્બ અને પ્રદ્યુમ્ન સાડી આઠ ક્રોડ મુનિ સાથે આ તીર્થના ભાડવા ડુંગરવાળા ભાગમાં સિદ્ધિ પામ્યા. શ્રી ઋષભદેવ ભગવાનના મુખ્ય ગણધર શ્રી પુંડરીકસ્વામીએ પાંચ ક્રોડ મુનિ સાથે આ તિથિએ અણસણ કર્યું. શ્રી ઋષભદેવ ભગવાનના જન્મ તથા દીક્ષા કલ્યાણક છે. તેમ જ વર્ષીતપની શરૂઆત પણ આ દિવસથી જ કરાય છે. શ્રી પુંડરીક ગણધર પાંચ ક્રોડ મુનિવરો સાથે સિદ્ધપદ પામ્યા. શ્રી ઋષભદેવ ભગવંતે એ તિથિએ વર્ષીતપનું પારણું શ્રેયાંસકુમારના હાથે હસ્તિનાપુરમાં કર્યું હતું, આ કારણે આજે પણ વર્ષીતપના પારણાં પાલીતાણામાં સિદ્ધગિરિની યાત્રા કરી, શેરડીના રસથી થાય છે. “શ્રેયાંસકુમાર જેવો ઊંચો ભાવ શ્રી ઋષભદેવ ભગવાન જેવું પાત્ર અને ઈશુરસ જેવું દાન-એવો ત્રિવેણી સંગમ જેવો પવિત્ર દિવસ તે વૈશાખ સુદ-૩.” સંવત ૧૫૮૭ માં શત્રુંજય ગિરિરાજનો સોળમો ઉદ્ધાર કરાવનાર કર્માશાહે વર્તમાન મૂલનાયક શ્રી ઋષભદેવની પ્રતિષ્ઠા આ તિથિએ કરી છે, જેથી આ દિવસ શત્રુંજયની વર્ષગાંઠ તરીકે ઉજવાય છે. ૧૦. વૈશાખ વદ-૬ Eા શત્રુંજય સ્તવના ૯૧ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106