________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ
૨
પાલીતાણા ગામમાં આવેલ સંસ્થાઓ ૧. છાપરીયાળી પાંજરાપોળ. ૨. શ્રી યશોવિજયજી જૈન ગુરૂકુળ. ૩. શ્રી સિદ્ધક્ષેત્ર જૈન બાલાક્ષમ.
શ્રી સિદ્ધક્ષેત્ર જૈન ક્ષાવિકાશ્રમ.
શ્રી જિનદત્તસૂરિ બ્રહ્મચર્યાશ્રમ. ૬. શ્રી જૈન સેવા સમાજ ૭. શ્રી જૈન શ્રેયસ્કર મંડળ. ૮. શ્રી લબ્ધિસૂરિ જૈન સેવા સમાજ. ૯. શ્રી સિદ્ધક્ષેત્ર મોટી ટોળી. ૧૦. શ્રી સિદ્ધક્ષેત્ર નાની ટોળી. ૧૧. શ્રી આયંબિલ ભુવન. ૧૨. ગૌરક્ષા. ૧૩. શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી.
પુસ્તક ભંડાર અને લાયબ્રેરીઓ ૧. શ્રી જૈન સાહિત્ય મંદિર ૨. શ્રી દેવર્ધ્વિગણિ ક્ષમાશ્રમણ લાયબ્રેરી. ૩. શ્રી વીરબાઈ જૈન લાયબ્રેરી. ૪. શ્રી પન્નાલાલ લાયબ્રેરી (બાબુની ધર્મશાળા). ૫. શ્રી મોહનલાલજી લાયબ્રેરી (ઉજમબાઈની મેડીમાં) ૬. અંબાલાલ જ્ઞાનભંડાર (આણંદજી કલ્યાણજીની પેઢીમાં). ૭. બાબુ ધનપતસિહ જ્ઞાનભંડાર (બાબુના દેરાસરમાં).
E શત્રુંજય સ્તવના
=
૯૫ E
For Private And Personal Use Only