Book Title: Shatrunjay Stavana
Author(s): Bhadrabahuvijay
Publisher: Fulchand Zaverchand Nahar Parivar

View full book text
Previous | Next

Page 46
________________ Shri Mahavir Jain Aradhana Kendra ૪ર www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દૂધી કુસુમાભરણ ઉતારીને, પડિમા ધરિય વિવેક; મજ્જનપીઠે થાપીને, કરીયે જલ અભિષેક. ૨ * કુસુમાંજલિની થાળી લઈ ઉભા રહેવું. (અહીં જમણે અંગુઠે પ્રક્ષાલ, અંગલુંછણાં કરી પૂજા કરીને કુસુમાંજલિની થાળી લઈ ઊભા રહેવું.) ગાથા આર્યા ગીતિ જિણ જન્મ સમયે મેરૂ સિહરે, રયણ કણય કલસેર્દિ; દેવાસુરેહિવિઉં, તે ધન્ના જેહિં દિઢોર્સિ. ૩ કુસુમાંજલિ નિર્મલ જળ કલશે ન્હવરાવે, વસ્ત્ર અમૂલક અંગ ધરાવે; કુસુમાંજલિ મેલો આદિ જિણંદા, સિદ્ધસ્વરૂપી અંગ પખાલી, આતમ નિર્મલ હુઈ સુકુમાલી, કુસુમાંજલિ મેલો આદિ જિણંદા. ૪ (અહીં પ્રભુના જમણે અંગુઠે, કુસુમાંજલિ મૂકવી) ગાથા-આર્યા-ગીતી મચકુંદ ચંપ માલઈ, કમલાઈ, પુ પંચ વન્નાઈ; જગનાહ ન્હવણ સમયે, દેવા કુસુમાંજલિ દિંતિ. ૫ નમોડર્હત્ સિદ્ધાચાર્યોપાધ્યાયસર્વસાધુલ્ય : કુસુમાંજલિ રયણ-સિંહાસન જિન થાપીજે, કુસુમાંજિલ પ્રભુ ચરણે દીજે; કુસુમાંજલિ મેલો શાન્તિ જિણંદા. ૬ દુહા જિણ તિહું કાલય સિદ્ધની, પડિમા ગુણભંડાર; તસુ ચરણે કુસુમાંજલિ ભવિક દુરિત હરનાર. ૭ નમોડર્હત્ સિદ્ધાયાર્યોપાધ્યાયસર્વસાધુભ્યઃ For Private And Personal Use Only સ્નાત્રપૂજા

Loading...

Page Navigation
1 ... 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106