Book Title: Shatrunjay Stavana
Author(s): Bhadrabahuvijay
Publisher: Fulchand Zaverchand Nahar Parivar

View full book text
Previous | Next

Page 53
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (રાગઃ પ્રભુ પાસનું મુખડું જોવા) સુર સાંભળીને સંચરીયા, માગધ વરદામે ચલીયા; પદ્મદ્રહ ગંગા આવે; નિર્મલ જલ કલશ ભરાવે. ૧ તીરથ જલ ઔષધિ લેતા, વળી ક્ષીરસમુદ્ર જાતા; જળ કલશા બહુલ ભરાવે, ફુલ ચંગેરી થાળ લાવે. ૨ સિંહાસન ચામર ધારી, ધુપધાણાં કેબી સારી; સિદ્ધાંતે ભાખ્યા જેહ, ઉપકરણ મિલાવે તેહ. ૩ તે દેવા સુરગિરિ આવે, પ્રભુ દેખી આનંદ પાવે; કલશાદિક સહુ તિહાં ઠાવે, ભક્ત પ્રભુના ગુણ ગાવે. ૪ (રાગ - ઓ પરમ કૃપાળુ પરમેશ્વર) આતમ ભક્તિ મળ્યા કેઈ દેવા, કેતા મિરાનું જાઈ; નારી પ્રેર્યા વળી નિજ કુલવટ, ધર્મી ધર્મ સખાઈ; જેઈસ વ્યંતર ભુવનપતિના, વૈમાનિક સુર આવે, અશ્રુતપતિ હુકમે ધરી કળશા, અરિહાને હવરાવે. આતમ૦ ૧ અડજાતિ કળશા પ્રત્યેકે, આઠ આઠ સહસ પ્રમાણો, ચઉસઠ સહસ હુઆ અભિષેકે, અઢીસેં ગુણા કરી જાણો; સાઠ લાખ ઉપર એક કોડી, કળશાનો અધિકાર, બાસઠ ઈદ્ર તણા તિહાં બાસઠ લોકપાલના ચાર. આતમ૦ ૨ ચંદ્રની પંક્તિ છાસઠ છાસઠ રવિલેણી નરલોકો, ગુરૂસ્થાનક સુર કેરો એક જ સામાનિકનો એકો; સોહમપતિ ઈશાનપતિની દ્રાણીના સોળ, અસુરની દસ ઈંદ્રાણી નાગની, બાર કરે કલ્લોલ. આતમ૦ ૩ E શત્રુંજય સ્તવના ૪૯ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106