Book Title: Shatrunjay Stavana
Author(s): Bhadrabahuvijay
Publisher: Fulchand Zaverchand Nahar Parivar
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
ર
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
વન-૧૧
(રાગ-આશાવરી)
ૠષભદેવ હિતકારી જગતગુરૂ ઋષભદેવ હિતકારી;
પ્રથમ તીર્થંકર પ્રથમ નરેસર, પ્રથમયતિ વ્રતધારી. જગત. ૧ વરસીદાન દેઈ તુમ જગમેં, ઇલિતિ ઇતિ નિવારી; તૈસી કાહી કરતુ નહિં કરૂણા, સાહિબ બેર હમારી. જગત. ૧
માગત નહિં હમ હાથી ઘોડે, ધન કંચન નારી; દીઓ મોહે ચરણ કમલકી સેવા, યાહિ લગત મોહે પ્યારી જગત. ૩ ભવલીલા વાસિત સુર ડારે, તું પર સબહિ ઉવારી; મેં મેરો મન નિશ્ચલ કીનો, તુમ આણા શિરધારી જગત. ૪ એસો સાહિબ નહિ કોઈ જગમેં, યાસું હોય દિલદારી; દિલહી દલાલ પ્રેમકે બિચે, તિહાં હઠ ખેંચે ગમારી. જગત. ૫
તુમહિ સાહિબ મેં હું બંદા, યા મત દીઓ વિસારી; શ્રી નયવિજય વિબુધ સેવકકે, તુમ હો પરમ ઉપકારી. જગત. ૬
વન-૧૨
બાલપણે આપણ સસનેહી, રમતા નવ નવ વેશે; આજ તુમે પામ્યા પ્રભુતાઈ, અમો તો સંસારી નિવેશે, હો જિનજી ઓલંભડે મત ખીજો. ૧
જો તુમ ધ્યાતા શિવસુખ લહીયે, તો તુમને કેઈ ધ્યાવે; પણ ભવસ્થિતિ પરિપાક થયા વિણ, કોઈ ન મુગતિ જાવે. ૨
સિદ્ધનિવાસી લહે ભવસિધ્ધિ, તેમાં શ્યો પાડ તુમારો; ? તો ઉપકાર તુમારો વહીયે અભવ્ય સિધ્ધને તારો. ૩
For Private And Personal Use Only
સ્તવન

Page Navigation
1 ... 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106