Book Title: Shatrunjay Stavana
Author(s): Bhadrabahuvijay
Publisher: Fulchand Zaverchand Nahar Parivar

View full book text
Previous | Next

Page 87
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આરતી જય | જય | આરતી આદિ જિણંદા, નાભિરાયા મરુદેવીકો નંદા... જય ! જ્ય !! પહેલી આરતી પૂજા કીજે, નરભવ પામીને લ્હાવો લીજે... જય ! જય !!... ૧ દૂસરી આરતી દીન-દયાલા, શત્રુંજય સ્તવના લેવામંડન પ્રભુ જગ-ઉજિયાલા... જય ! જય !! તીસરી આરતી ત્રિભુવન દેવા, સુર-નર-ઇન્દ્ર કરે તોરી સેવા... જય ! જય !!... ૨ ચૌથી આરતી ચગતિ સૂરે, મનવાંછિત ફલ શિવસુખ પૂરે... જ્ય ! જય !! પંચમી આરતી પુણ્ય-ઉપાયા, મૂલચન્દ્વ રિખવ-ગુણ ગાયા... જ્ય ! જય !!... ૩ (૨) અપસરા કરતી આરતી જીન આગે, હાં રે જિન આગે રે જિન આગે હાં રે એ તો અવિચલ સુખડાં માગે, હાં રે નાભિનન્દન પાસ... અ... ૧ તા થેઈ નાટક નાચતી પાય ઠમકે, હાં રે દોય ચરણમાં ઝાંઝર ઝમકે, હાં રે સોવન ઘુઘરડી ઘમકે, હાં રે લેતી ફુદડી બાલ... અ... ૨ તાલ મૃદંગ ને વાંસળી ડફ વીણા, હાં રે રૂડા ગાવંતી સ્વર ઝીણા, હાં રે મધુર સુરાસુર નયણાં, હાં રે જોતી મુખડું નિહાલ... અ... ૩ For Private And Personal Use Only ૮૩

Loading...

Page Navigation
1 ... 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106