Book Title: Shatrunjay Stavana
Author(s): Bhadrabahuvijay
Publisher: Fulchand Zaverchand Nahar Parivar

View full book text
Previous | Next

Page 85
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નવાંગી પૂજાના દુહા જલ ભરી સમ્યુટ પત્રમાં, યુગલિક-નર પૂજન્ત. ઋષભચરણ-અંગૂઠડે, દાયક ભવજલ-અન્ત... ૧ જાનુ બલે કાઉસગ્ગ રહ્યા, વિચર્યા દેશ-વિદેશ, ખડા ખડા કેવલ લઘું પૂજે જાનુ નરેશ... ૨ લોકાન્તિક વચને કરી, વરસ્યા વરસીદાન, કર-કાંઠે પ્રભુ-પૂજના, પૂજો ભવિ બહુમાન... ૩ માન ગયું દોય અંશથી, દેખી વિર્ય અનન્ત, ભુજાબલે ભવજલ તર્યા, પૂજે અન્ય મહત્ત. ૪ સિદ્ધશિલા ગુણ ઊજલી, લોકાન્ત ભગવન્ત, વસિયા તિણે કારણ ભવિ, શિર શિખા-પૂજન્ત...૫ તીર્થંકર-પદ-પુણ્યથી, ત્રિભુવનજન સેવન, ત્રિભુવન-તિલક સમા પ્રભુ, ભાલ તિલક જયવત્ત. ૬ સોલ પહોર પ્રભુ દેશના, કંઠે વિવર વર્તુલ, મધુર ધ્વનિ સુરનર સુણે, તિણે ગલે તિલક અમૂલ... ૭ હૃદય-કમલ-ઉપશમ બલે, બાલ્યા રાગ ને રોષ, 'હિમ દવે વન-ખંડને, હૃદય તિલક સન્તોષ... ૮ રત્નત્રયી ગુણ ઊજલી, સકલ સુગુણ વિશ્રામ, નાભિકમલની પૂજના, કરતાં અવિચલ ધામ. ૯ ઉપદેશક નવ તત્ત્વના, તિણે નવ અંગ જિણન્દ, પૂજો બહુવિધ રાગશું, કહે શુભવીર મુણિન્દ... ૧૦ Eા શત્રુંજય સ્તવના For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106