Book Title: Shatrunjay Stavana
Author(s): Bhadrabahuvijay
Publisher: Fulchand Zaverchand Nahar Parivar
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્તવન-૮ (રાગ-માતા ત્રિશલાજીના નંદ) માતા મરૂદેવીના નંદ, દેખી તાહરી મૂરતી મારું મન લોભાણું જી કરણા નાગર કરૂણા સાગર, કાયા કંચનવાન; ધોરી લંછન પાઉલે કાંઈ, ધનુષ પાંચસેં માન, માતા.૧ ત્રિગડે બેસી ધર્મ કહેતા, સુણે પર્ષદા બાર; જેજનગામિની વાણી મીઠી, વરસતી જલધાર. માતા. ૨ ઉર્વશી રૂડી અપચ્છરા ને, રામા છે મનરંગ; પાયે નેલર રણઝણે કાંઈ, કરતી નાટારંભ. માતા. ૩ તું હી બ્રહ્મા તુંહી વિધાતા, તું જગતારણહાર; તુજ સરીખો નહિ દેવ જગતમાં, અડવડીયો આધાર. માતા. ૪ તુંહી ભાતા તુંહીં ત્રાતા, તું હી જગતો દેવ; સુરનર કિન્નર વાસુદેવા, કરતાં તુજ પદ સેવ. માતા. ૫ શ્રી સિધ્ધાચલ તીરથ કેરો, રાજા ઋષભજિણંદ કીર્તિ કરે માણેકમુનિ તાહરી, ટાળો ભવભય ફંદ. માતા. ૬
સ્તવન-૯
(રાગ શાસ્ત્રીય) તુમ દરિસણ ભલે પાયો, પ્રથમજિન ! તુમ દરિસણ ભલે પાયો. નાભિ નરેસર નંદન નિરૂપમ, માતા મરૂદેવી જાયો. પ્ર૦ ૧. આજ અમીરસ જલધર વઠો, માનું ગંગાજલે ન્હાયો; સુરતરૂ સુરમણિ પ્રમુખ અનુપમ, તે સવિ આજ મેં પાયો. પ્ર૦ ૨
E SO
સ્તવન -
For Private And Personal Use Only

Page Navigation
1 ... 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106