Book Title: Shatrunjay Stavana
Author(s): Bhadrabahuvijay
Publisher: Fulchand Zaverchand Nahar Parivar
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નાણરયણ પામી એકાંતે, થઈ બેઠા મેવાસી;
તે માહેલો એક અંશ જો આપો, તે વાતે શાબાશી ૪ અક્ષય પદ દેતાં ભવિજનને, સંકીર્ણતા નવિ થાયે; શિવપદ દેવા જો સમરથ છો, તો જશ લેતાં શું જાયે. ૫ સેવાગુણં રંજ્યો ભવિજનને જો તુમે કરો વડભાગી; તો તુમે સ્વામી કેમ કહાવો, નિર્મમ ને નિરાગી. ૬ નાભિનંદર જગવંદન પ્યારો, જગગુરૂ જગહિતકારી; રૂપવિબુધનો મોહન પભણે, વૃષભ લંછન બલિહારી હો પ્રભુજી ! ઓલંભડે મત ખીજો. ૭
વન-૧૩
ૠષભ જિનરાજ મુજ આજ દિન અતિ ભલો, ગુણનીલો જેણે તુજ નયણ દીઠો,
દુઃખ ટલ્યા સુખ મલ્યા, સ્વામિ ! તુ જ નિરખતાં, સુકૃત સંચય હુઓ પાપ નીઠો. ઋષભ૦ ૧
કલ્પશાળી ફળ્યો કામઘટ મુજ મળ્યો, આંગણે અમીયનો મેહ વુઠ્યો, મુજ મહીરાણ મહી-ભાણ તુજ દર્શને, ક્ષય ગયો કુમતિ અંધાર જુઠો. ઋષભ૦ ૨
કવણ નર કનકણિ છોડી તૃણ સંગ્રહે,
કવણ કુંજર તજી કરહ લેવે,
કવણ બેસે તજી કલ્પતરૂ બાઉલે,
તુજ તજી અવર સુર કોણ સેવે ? ઋષભ૦ ૩
| શત્રુંજય સ્તવના
For Private And Personal Use Only
»

Page Navigation
1 ... 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106