Book Title: Shatrunjay Stavana
Author(s): Bhadrabahuvijay
Publisher: Fulchand Zaverchand Nahar Parivar
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
યુગલાધર્મ નિવારણ તારણ, જગજસ મંડપ છાયો; પ્રભુ તુજ શાસન વાસન સમક્તિ, અંતરવૈરી હરાયો. પ્ર૦ ૩. કુદેવ કુગુરૂ કુધર્મની વાસે, મિથ્યામતમેં ફસાયો; મેં પ્રભુ આજ મેં નિશ્ચય કીનો, સવિ મિથ્યાત્વ ગમાયો. પ્ર૦ ૪. બેર બેર કરૂં વિનતિ ઇતની, તુમ સેવારસ પાયો; જ્ઞાનવિમલ પ્રભુ સાહિબ નજરે, સમકિત પૂરણ સવાયો.
પ્રથમજિન૦ ૪. સ્તવન-૧૦
(રાગ-ભીમપલાસ) તું ત્રિભુવન સુખકાર, ઋષભજિન તું ત્રિભુવન સુખકાર. શત્રુંજ્યગિરિ શણગાર, ઋષભ. ભૂષણ ભરત મોઝાર. આદિ પુરૂષ અવતાર. ઋષભજિન૦ ૧. તુમચરણે પાવન કર્યું રે, પૂરૂ નવાણું વાર; તેણે તીરથ સમરથ થયું રે, કરવા જગત ઉદ્ધાર૦ ૨.
અવર તે ગિરિ વર્વત વડો રે, એહ થયો ગિરિરાજ; સિદ્ધ અનંતા ઈહાં થયા રે, વળી આવ્યા અવર જિનરાજ ૩. સુંદરતા સુરસદનથી રે, અધિક જિહાં પ્રાસાદ. બિંબ અનેક શોભતા રે દીઠે ટળે વિખવાદ ઋષભ. ૪. ભેટસ કાજે ઉમટ્ય રે, આવે સવિ ભવિલોક; કલિમલ તસ અડકે નહિં રે, જ્યુ સોવન ધન રોક ૫. જ્ઞાનવિમલ પ્રભુ જસશિરે રે, તસ ખસે ભવ પરવાહ
કરતલ ગત શિવસુંદરીરે, મળે સહજ ધરી ઉચ્છાહ, ઋષભજિન ૬. = શત્રુંજય સ્તવના
-
For Private And Personal Use Only

Page Navigation
1 ... 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106