SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir યુગલાધર્મ નિવારણ તારણ, જગજસ મંડપ છાયો; પ્રભુ તુજ શાસન વાસન સમક્તિ, અંતરવૈરી હરાયો. પ્ર૦ ૩. કુદેવ કુગુરૂ કુધર્મની વાસે, મિથ્યામતમેં ફસાયો; મેં પ્રભુ આજ મેં નિશ્ચય કીનો, સવિ મિથ્યાત્વ ગમાયો. પ્ર૦ ૪. બેર બેર કરૂં વિનતિ ઇતની, તુમ સેવારસ પાયો; જ્ઞાનવિમલ પ્રભુ સાહિબ નજરે, સમકિત પૂરણ સવાયો. પ્રથમજિન૦ ૪. સ્તવન-૧૦ (રાગ-ભીમપલાસ) તું ત્રિભુવન સુખકાર, ઋષભજિન તું ત્રિભુવન સુખકાર. શત્રુંજ્યગિરિ શણગાર, ઋષભ. ભૂષણ ભરત મોઝાર. આદિ પુરૂષ અવતાર. ઋષભજિન૦ ૧. તુમચરણે પાવન કર્યું રે, પૂરૂ નવાણું વાર; તેણે તીરથ સમરથ થયું રે, કરવા જગત ઉદ્ધાર૦ ૨. અવર તે ગિરિ વર્વત વડો રે, એહ થયો ગિરિરાજ; સિદ્ધ અનંતા ઈહાં થયા રે, વળી આવ્યા અવર જિનરાજ ૩. સુંદરતા સુરસદનથી રે, અધિક જિહાં પ્રાસાદ. બિંબ અનેક શોભતા રે દીઠે ટળે વિખવાદ ઋષભ. ૪. ભેટસ કાજે ઉમટ્ય રે, આવે સવિ ભવિલોક; કલિમલ તસ અડકે નહિં રે, જ્યુ સોવન ધન રોક ૫. જ્ઞાનવિમલ પ્રભુ જસશિરે રે, તસ ખસે ભવ પરવાહ કરતલ ગત શિવસુંદરીરે, મળે સહજ ધરી ઉચ્છાહ, ઋષભજિન ૬. = શત્રુંજય સ્તવના - For Private And Personal Use Only
SR No.020708
Book TitleShatrunjay Stavana
Original Sutra AuthorN/A
AuthorBhadrabahuvijay
PublisherFulchand Zaverchand Nahar Parivar
Publication Year1994
Total Pages106
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy