Book Title: Shatrunjay Stavana
Author(s): Bhadrabahuvijay
Publisher: Fulchand Zaverchand Nahar Parivar
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(ગીતિકા) એમ સાંભળીજી, સુરવર કોડિ આવી મલે, જન્મ મહોત્સવજી, કરવી મેરૂ ઉપર ચલે; સોહમપતિજી; બહુ પરિવારે આવીયા, માય જીનનેજી, વાંદી પ્રભુને વધાવીયા. ૩. (અહીં પ્રભુને ચોખાથી વધાવવા)
છંદ વધાવી બોલે છે રત્નકુલી-ધારિણી ! તુજ સુત તણો, હું શ સોહમ નામે કરશું, જન્મ મહોત્સવ અતિ ઘણો, એમ કહી જિન પ્રતિબિંબ સ્થાપી. પંચરૂપે પ્રભુ રહી, દેવ-દેવી નાચે હર્ષ સાથે, સુરગિરિ આવ્યા વહી. ૪
(ગીતિકા) મેરૂ ઉપરજી, પાંડુવનમેં ચિહું દિશે, શિલા ઉપરજી, સિંહાસન મન ઉલ્લ; તિહાં બેસીજી, શક્રે જિન ખોળે ધર્યા, હરિ ત્રેસઠજી, બીજા તિહાં આવી મળ્યા. ૫
છંદ
મળ્યા ચોસઠ સુરપતિ તિહાં, કરે કળશ અડ જાતિના; માગધાદિ જળ તીર્થ ઔષધિ ધૂપ વલી બહુ ભાતિના; અશ્રુતપતિએ હુકમ કીનો, સાંભળો દેવા સવે, ખીરજલધિ ગંગાનીર લાવો, ઝટિતિ જિન ન્મ મહોત્સવે. ૬
1
E ૪૮
=
=
નાગપુરા,
સ્નાત્ર પૂજા
For Private And Personal Use Only

Page Navigation
1 ... 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106