Book Title: Shatrunjay Stavana
Author(s): Bhadrabahuvijay
Publisher: Fulchand Zaverchand Nahar Parivar
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચૌદ સ્વપ્ન પહેલે ગજવર દીઠો, બીજે વૃષભ પઈકો; ત્રીજે કેસરી સિંહ, ચોથે લક્ષ્મી અબિહ. ૧ પાંચમે ફુલની માળા, છક્કે ચંદ્ર વિશાળા; રવિ રાતો ધ્વજ મોટો, પૂરણ કળશ નહિં છોટો ૨. દશમે પદ્મસરોવર, અગિયારમે રત્નાકર ભુવન વિમાન રત્નગંજી, અગ્નિશિખા ઘૂમવર્જી, ૩. સ્વપ્ન લઈ જઈ રાયને ભાષે, રાજા અર્થ પ્રકાશે; પુત્ર તીર્થંકર ત્રિભુવન નમશે, સકલ મનોરથ ફળશે. ૪
છંદ અવધિનાણે અવધિનાણે, ઉપન્યા જિનરાજ, જગત જસ પરમાણુઆ, વિસ્તર્યા વિશ્વજંતુ સુખકાર; મિથ્યાત્વ તારા નિર્બલા, ધર્મ ઉદય પરભાત સુંદર; માતા પણ આનંદિયા જાગતી ધર્મ વિધાન; જાણતી જગતિલક સમો, હોશે પુત્ર પ્રધાન. ૧
દોહા શુભ લગ્ન જિન જાનિયા, નારકીમાં સુખ જ્યોત સુખ પામ્યા ત્રિભુવન જના, હુઓ જગત ઉદ્યોત ૧.
રિાગઃ પાર્શ્વશંખેશ્વર સાંભળો કળશ જિન મહોત્સવનો ઈહાં, છપ્પન કુમરી દિશિ વિદિશિ આવે તિહાં; માય સુત નમિય, આણંદ અધિકો ધરે, અષ્ટ સંવર્ત વાયુથી કચરો હરે. ૧
- ૪૬
નાઝપુજા :
-
---
----
-----
For Private And Personal Use Only

Page Navigation
1 ... 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106