________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩. સિંહાસનના મધ્ય ભાગમાં કેસરનો સાથિયો કરી ચોખા
પુરી, રૂપાનાણું મૂકી, ત્રણ નવકાર ગણી, તેના ઉપર ધાતુના પ્રતિમાજી અને આગળ બીજો, સાથિયો કરી સિદ્ધચક્રજી પધરાવવા. ૪. પ્રતિમાજીની જમણી બાજુએ પ્રતિમાજીની નાસિકા સુધી
ઊંચો ઘીનો દીવો મૂક્યો. ૫. સિંહાસનની આગળ એક પાટલો મૂકી, તેના ઉપર કેસરના
ત્રણ સાથિઆ કરી નાડાછડી બાંધેલા કળશો પંચામૃતથી
દૂિધ, દહીં, સાકર, ઘી અને પાણી ભરીને મૂકવા. ૬. કુસુમાંજલિ કિસર, ચોખાનું મિશ્રણ) કરી પછી સ્નાત્રીયાએ
જમણે હાથે નાડાછડી બાંધી ત્રણ નવકાર ગણી, પ્રતિમાજી તથા સિદ્ધચક્રજીને પ્રક્ષાલ અંગભૂંછણાં કરી, કેસર વડે પૂજા કરી પુરુષોએ જમણી બાજુ અને સ્ત્રીઓએ ડાબી બાજુ ઊભા રહેવું, પછી નમોહસિદ્ધાચાર્યોપાધ્યાય સર્વ સાધુભ, કહી સ્નાત્ર પૂજા શરૂ કરવી.
શ્રી રાગ-પૂજા. (પ્રથમ કલશ લઈ ઉભા રહેવું.)
કાવ્ય (તવિલંબિતવૃત્ત) સરસ-શાન્તિ-સુધારસ સાગર, શુચિતરે ગુણરત્ન-મહાગર; ભવિકપંકજ-બોધ દિવાકર,
પ્રતિદિન પ્રણામામિ જિનેશ્વર. ૧ E શત્રુંજય સ્તવના
====== ૪૧ E
For Private And Personal Use Only