Book Title: Shatrunjay Stavana
Author(s): Bhadrabahuvijay
Publisher: Fulchand Zaverchand Nahar Parivar
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કુસુમાંજલિ કૃષ્ણાગરૂ વરધૂપ ધરીજે, સુગંધકર કુસુમાંજલિ દીજે; કુસુમાંજલિ મેલો નેમિ જિણંદા. ૮ ગાથા-આર્યા-ગીતી
જ્જુ પરિમલ બલ દહ દિસિ, મહુકર ઝંકાર સદ્ સંગિયા; જિણ ચલણોવરિ મુક્કા, સુરનર કુસુમાંજલિ સિદ્ધા. ૯ નમોડર્હત્ સિદ્ધાચાર્યોપાધ્યાયસર્વસાધુલ્ય : કુસુમાંજલિ
પાસ જિજ્ઞેસર જગ જયકારી, જલથલ ફૂલ ઉદક કરધારી; કુસુમાંજલિ મેલો પાર્શ્વ જિણંદા. ૧૦
દુહા
મૂકે કુસુમાંજલિ સુરા, વીર ચરણ સુકુમાલ; તો કુસુમાંજલિ ભવિકનાં પાપ હરે ત્રણ કાલ. ૧૧ નમોડર્હત્ સિદ્ધાચાર્યોપાધ્યાયસર્વસાધુભ્યઃ કુસુમાંજલિ
વિવિધ કુસુમ વર જાતિ ગહેવી, જિનચરણે પણમંત વેવી; કુસુમાંજિલ મેલો વીર જિણંદા. ૧૨
વસ્તુ છંદ ન્હવણકાળે ન્હવણકાળે; દેવદાણવ સમુચ્ચિય,
કુસુમાંજલિ તર્હિ સંઠવિય, પસદંત દિસિ પરિમલ સુગંધિય, જિણ પયકમલે નિવડેઈ, વિશ્વહર જસ નામ મંતો; અનંત ચઉંવીસ જિન, વાસવ મલિય અસેસ; સા કુસુમાંજલિ સુહકરો, ચઉવિહ સંઘ વિશેષ; નમોડર્હત્ સિદ્ધાચાર્યોપાધ્યાયસર્વસાધુભ્યઃ ૧૩
શત્રુંજય સ્તવના
For Private And Personal Use Only
૪૩

Page Navigation
1 ... 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106