Book Title: Shatrunjay Stavana
Author(s): Bhadrabahuvijay
Publisher: Fulchand Zaverchand Nahar Parivar

View full book text
Previous | Next

Page 13
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir લોગપોઅગરા ॥૪॥ અભયદયાણું ચક્ષુદયાણું, મગંદયાણું, સરણદયાણું, બોહિદયાણું, ॥૫॥ ધમ્મદયાણું, ધમ્મદયાણું, ધમ્મદેસયાણં, ધમ્મનાયગાણું, ધમ્મસારહીણું ॥૬॥ અપ્પિડહયમરનાણંદંસણધરાણં, વિટ્ટછઉમાણું, ના જિણાણું, જાવયાણું, તિન્નાણું તારયાણં, બોયાણું, મુત્તાણું, મોઅગાણું, ॥૮॥ સવ્વનૂર્ણ સદરીસિણું, સિવમયલમરૂઅ, મહંત-મક્ષય-મવ્વાબાહ મપુણરાવિત્તિ સિદ્ધિગઈ નામધેયં ઠાણ સંપત્તાણં નમોજિણાણું, જિઅભયાર્ણ. ॥લા જે અ અઇઆ સિદ્ધા, જે આ ભવિસંતિણાગએ કાલે, સંપઈઅ વટ્ટમાણા, સવ્વ તિવિહેણ વંદામિ. ૫૧૦ જાવંતિ ચેઈઆઈ સૂત્ર જાવંતિ ચેઈઆઈ, ઉઠે અ અહે અ તિરિઅલોએ આ । સવ્વાઈ તાઈ વંદે ઈહ સંતો તત્વ સંતાઈ ॥૧॥ હવે બેઠા બેઠા જ (ચૈત્યવંદન મુદ્રામાં જ) માથું નમાવીને ‘ખમાસમણ’ દેવું. ત્યાર બાદ નીચેના બે સૂત્રો બોલવાઃ જાવંત કેવિ’ સૂત્ર જાવંત કેવિ સાહૂ, ભરહેરવયમહાવિદેહેઅ | સવ્વસિં તેસિં પણઓ, તિવિહેણ તિદંડ વિરયાણં. ॥૧॥ નમોડર્હત્' સૂત્ર નમોડર્હત્ સિદ્ધાચાર્યોપાધ્યાય સર્વ સાધુભ્યઃ હવે પ્રભુક્તિમાં લીન-તલ્લીન બનીને સ્તવન ગાવું જોઈએ. સ્તવન સિદ્ધાચલગિરિ ભેટ્યાં રે ધન્ય ભાગ્ય હમારા; એ ગિરિવરનો મહિમા મોટો કહેતાં ન આવે પારા, રાયણ રૂષભ સમોસર્યા સ્વામી, પૂર્વ નવ્વાણું વારા રે ધન્ય. (૧) શત્રુંજય સ્તવના For Private And Personal Use Only ૯

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106