Book Title: Shatrunjay Stavana
Author(s): Bhadrabahuvijay
Publisher: Fulchand Zaverchand Nahar Parivar

View full book text
Previous | Next

Page 35
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અડસઠ તીરથ ન્હાવતાં, અંગ રંગ ઘડી એક; તુંબી જળ સ્નાને કરી, જાગ્યો ચિત્ત વિવેક. ચંદ્રશેખર રાજા પ્રમુખ, કર્મ કઠિન મળધામ; અચળ પદે વિમળા થયા, તેણે વિમળાચળ નામ સિદ્ધાચલ, ૪ .. પર્વતમાં સુરગિરિ વડો, જિન અભિષેક કરાય; સિદ્ધ હવા સ્નાતક પદે, સુરિગિર નામ ધરાય. અથવા ચૌદે ક્ષેત્રમાં, એ સમો તીરથ ન એક; તેણે સુરગિરિ નામે નમું, જિહાં સુરવાસ અનેક... સિદ્ધાચલ. ૫ એંશી યોજન પૃથુલ છે, ઉંચપણે છવ્વીશ; મહિમાએ મોટો ગિરિ, મહાગિરિ નામ નમીશ... સિદ્ધાચલ. ૬ ગણધર ગુણવંતા મુનિ, વિશ્વમાંહે વંદનિક; જેહવો તેહવો સંયમી, વિમળાચળ પૂજનિક. વિપ્રલોક વિષધર સમ, દુઃખીયા ભૂતળ માન; દ્રવ્યલિંગ કણ ક્ષેત્ર સમ, મુનિવર છીપ સમાન. શ્રેવક મેઘ સમા કહ્યા, કરતાં પુછ્યુનું કામ; પુણ્યની રાશિ વધે ઘણી, તેણે પુણ્યરાશિ નામ... સિદ્ધાચલ. ૭ સંયમધર મુનિવર ઘણા; તપ તપતા એક ધ્યાન; કર્મવિયોગે પામીયા, કેવલ લક્ષ્મી નિધાન. લાખ એકાણું શિવ વર્યા, નારદશું અણગાર. નામ નમો તિશે આઠમું, શ્રીપદગિરિ નિરાધાર... સિદ્ધાચલ. ૮ શ્રી સીમંધરસ્વામીએ, એ ગિરિમહિમા વિલાસ; ઈંદ્રની આગે વર્ણવ્યો, તેણે એ ઈંદ્રપ્રકાશ... સિદ્ધાચલ. ૯ શત્રુંજય સ્તવના For Private And Personal Use Only ૩૧

Loading...

Page Navigation
1 ... 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106