Book Title: Shatrunjay Stavana
Author(s): Bhadrabahuvijay
Publisher: Fulchand Zaverchand Nahar Parivar

View full book text
Previous | Next

Page 37
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિદ્યાધર સુર અપચ્છરા, નદી શેત્રુંજી વિલાસ; કરતા હરતા પાને, ભજીયે ભવિ કૈલાસ. સિદ્ધાચલ. ૧૮ બીજા નિર્વાસી પ્રભુ, ગઈ ચોવીશી મોઝાર; તસ ગણધર મુનિમાં વડા, નામે કદંબ અણગાર. પ્રભુવચને અણસણ કરી, મુક્તિપુરીમાં વાસ; નામે કદંબગિરિ નમો, તે હોય લીલ વિલાસ. સિદ્ધાચલ. ૧૯ પાતાળે જસ મૂળ છે, ઉજજવલગિરિનું સાર; ત્રિકરણ યોગે વંદતાં, અલ્પ હોય સંસાર. સિદ્ધાચલ. ૨૦ તન મન ધન સુત વલ્લભા, સ્વર્ગાદિક સુખ ભોગ; જે વછે તે સંપજે, શિવરમણી સંયોગ. વિમલાચલ પરમેષ્ઠિનું, ધ્યાન ધરે ષ માસ; તેજ અપૂરવ વિસ્તરે, પૂજે સઘળી આશ. ત્રીજે ભવે સિદ્ધિ લહે, એ પણ પ્રાયિક વાચ; ઉત્કૃષ્ટ પરિણામથી, અંતરમુહુરત સાચ. સર્વકામદાયક નમો, નામ કરી ઓળખાણ; શ્રીગુભવીરવિજય પ્રભુ, નમતાં ક્રોડ કલ્યાણ... સિદ્ધાચલ. ૨૧ આદીશ્વરના ધ્યાનમાં લીન બની જાઓ તીર્થકરને જોતા એનામય બની જાઓ મદેવાના નંદન પ્યારા ઋષભદેવ ભગવાન શેત્રુજાના પર્વત પર એના દેરા આલીશાન E શત્રુંજય સ્તવના ૩૩ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106