Book Title: Shatrunjay Stavana
Author(s): Bhadrabahuvijay
Publisher: Fulchand Zaverchand Nahar Parivar
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી સિદ્ધાચલજીના પટ્ટ સમક્ષ બોલવાના
૨૧ ખમાસમણના દુહા
સિદ્ધાચલ સમરું સદા, સોરઠ દેશ મોઝાર; મનુષ્ય જન્મ પામી કરી, વંદુ વાર હજાર. અંગ વચન મન ભૂમિકા, પૂજોપગરણ સાર; ન્યાયદ્રવ્ય વિધિશુદ્ધતા, શુદ્ધિ સાત પ્રકાર. કાર્તિક શુદિ પૂનમ દિને, દશ ક્રોડ પરિવાર; દ્રાવિડ વારિખિલ્લજી, સિદ્ધ થયા નિરાધાર. તિણે કારણ કાર્તિકી દિને, સંઘ સકળ પરિવાર; આદિજિન સનમુખ રહી, ખમાસમણ બહુ વાર. એકવીશ નામે વર્ણવ્યો, તિહાં પહેલું અભિધાન “શત્રુંજય” શુકરાયથી, જનક વચન બહુમાન... સિદ્ધાચલ. ૧
અહીંયા સિદ્ધાચળ સમરું સદા એ દુહો
પ્રત્યેક ખમાસમણ દીઠ કહેવો. સમોસર્યા સિદ્ધાચળે, પુંડરીક ગણધાર; લાખ સવા મહાતમ કહ્યું, સુરનર સભા મોઝાર. ચૈત્રી પૂનમને દિને, કરી અણસણ એક માસ; પાંચ ક્રોડ મુનિ સાથશું, મુક્તિનિલયમાં વાસ. તિણે કારણ પુંડરીકગિરિ, નામ થયું વિખ્યાત; મન વચ કાર્ય વંદીએ, ઉઠી નિત્ય પ્રભાત... સિદ્ધચલ. ૨ વિશ ક્રોડશું પાંડવા, મોક્ષ ગયા છણે ઠામ; એમ અનંત મુક્ત ગયા, સિદ્ધક્ષેત્ર તિણે નામ. સિદ્ધાચલ. ૩
E ૩૦.
૨૧ ખમાસમણ દૂહા
For Private And Personal Use Only

Page Navigation
1 ... 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106