Book Title: Shatrunjay Stavana
Author(s): Bhadrabahuvijay
Publisher: Fulchand Zaverchand Nahar Parivar
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચૈત્યવંદન : (પૂર્વવિધિ)
સહુ પ્રથમ ઊભા થઈને હાથ જોડીને મસ્તક પર અંજલિ બાંધી.. કમરથી થોડાક નમીને બોલો
ઈચ્છામિ ખમાસમણો ! વંદિઉં જાવણિજ્જાએ નિસીહિઆએ
અહીં નીચે વળતાં.. પંચાંગ પ્રણિપાત' પ્રણામ કરી હાથની અંજલિ, મસ્તક અને બે ઢીંચણ જમીન પર લગાડી બોલવું મર્ત્યએણવંદામિ પછી ઊભા થઈને હાથ જોડીને.. અથવા બેસીને નિમ્ન ૩ સૂત્રો બોલો :
ઈચ્છાકારેણ સંદિસહ ભગવાન !
ઈરિયાવહિયં પડિકમામિ ? ઈચ્છું ! ઈચ્છામિ પડિકમિઉ
ઈરિયાવહિયાએ વિરાહણાએ ! ગમણાગમણે પાણક્કમણે, બીય-મણે હરિય-ક્રમણે ઓસા-ઉન્ડિંગ-પણગ-દગ-મઠ્ઠી મક્કડા, સંતાણા - સંકમણે । જે મે જીવા વિરાહિયા । એગિંદિયા, બેઈદિયા, તેઈક્રિયા, ચરિંદિયા, પંચિંદિયા । અભિહયા, વત્તિયા, લેસિયા સંઘાઈયા, સંઘટ્ટિયા પરિયાવિયા, કિલામિયા, ઉદવિયા, ઠાણાઓ ઠાણું સંકામિયા, જીવિયાઓ વવરોવિયા તસ્સ મિચ્છામિ દુક્કડં II તસ્સ ઉત્તરી સૂત્ર
તસ્સ-ઉત્તરી-કરણેણં, પાયચ્છિત્ત-કરણેણં, વિસોહી કરણેણં વિસલ્લી-કરણેણં, પાવાણું કમ્માણું નિાયણટ્ટાએ, ઠામિ કાઉસ્સગ્ગ || અન્નત્થ સૂત્ર
અન્નત્ય ઊસસિએણે નીસિએણ્ણ ખાસિએણે છીએણં, જંભાઈએણે ઉડ્ડએણં વાયનિસ્સગેણં, ભમલીએ પિત્તમુચ્છાએ સુહુમેહિં અંગ સંચાલેહિં, સુહુમેહિં ખેલ સંચાલેહિં સુહુમેહિં દિક્રિ-સંચાલેહિં, એવમાઈએહિં આગારેહિં, અભગ્ગો અવિરાહિઓ હુજ્જુ મે કાઉસ્સો । જાવ અરિહંતાણં ભગવંતાણં નમુક્કારેલું ન પારેમિ, તાવ કાર્ય ઠાણેણં મોણેણં ઝાણેણં અપ્પાણે વોસિરામિ ॥
ચૈત્યવંદન
For Private And Personal Use Only

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 106