________________
અને પુરાણમાં આવતી અનેક સુંદર કથાઓ, અને જૈનેનાં શાસ્ત્રોમાં, રાસાઓમાં અને આખ્યાનમાં આલેખાયેલી કથાઓ આ વાતની સાક્ષી પૂરે છે. શાંતિનાથ ભગવાનના બાર ભવાની, ચિત્રોમાં અને શબ્દોમાં આલેખાયેલી આ કથા પણ, એ રીતે, સમગ્ર જનસમુદાયને સાનંદ અવબોધ આપનારી, અને ચિત્રકલાના રસિકોને કલારસ પૂરે પડનારી નીવડશે તેવી મારી શ્રદ્ધા છે.
આ, અત્યંત પરિશ્રમ, કલા અને સાહિત્યિક આલેખનની શક્તિ માગી લેતું કાર્ય સરળ રીતે પાર પાડવા બદલ હું મુનિશ્રી શીલચંદ્રવિજયજીને હાર્દિક અભિનંદન આપું છું,
વિલે પાર્લે: ૨૦--૧૯૮૧
-ગુલાબદાસ બ્રોકર
For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org