Book Title: Shantinath Charitra Chitra Pattika
Author(s): Sheelchandravijay
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 123
________________ શાંતિનાથચરિત્ર ચિત્રપરિકા "1 વિષ્ણુધર્માત્તરપુરાળ ” માં એવા ઉલ્લેખ છે કે બધા રંગામાં સિંદૂર વૃક્ષમાંથી ઝરતા રસ ( Grisla Tomentosa ) એ ઈષ્ટ ગ-માધ્યમ છે. “ સૈનિષદ્મઝુમ ” માં એવા એવા ઉલ્લેખ છે કે લીમડાના ઝાડના ગુંદર બે લેમ્પ બ્લેકગ માટે ચામ્ય રંગ માધ્યમ છે. તેમાં ધવ અને બીજા પ્રકારના ગુંદરના ઉપયાગ સંપૂર્ણપણે નિષિદ્ધ છે. એપિગરવામ ” માં ગમ રેબીકના પણ રંગ માધ્યમ તરીકે ઉલ્લેખ છે. '' 44 *. અમુક પસંદ કરેલા ગાન કોઈ એક ચોક્કસ રંગ-મેળવણીના માધ્યમ સાથે મિશ્રણ કરીને ગા બનાવવામાં આવે છે. રંગા એ ભ્રકાના ( પાવડરના ) રૂપમાં રંગ કરવા માટેની વસ્તુસામગ્રી છે અને તેને અમુક જગા ઉપર પકડી રાખવા માટે કોઈ માધ્યમની જરૂર હોય છે. વાર કલર ચિત્રો બનાવતી વખતે ગા અને ઇંગ-માધ્યમનું એકબીન સાથે મિશ્રણ કરવામાં આવે છે અને તેને પ્રવાહીરૂપે લગાડવામાં આવે છે, મુંબ સૂકાઈ જતાં તેમાંનુ રંગ-માધ્યમ ગાને સલામ તરીકે ભૂમિકા સાથે જકડી રાખે છે. રંગ-માધ્યમ રંગાના દવિષયક શર્માને બદલવામાં મદદ કરે છે. ઉપસ હારઃ—આગળનાં પૃષ્ઠોમાં નોંધેલી હકીકતાને ધ્યાનમાં લઈને આપણે અનુમાન કરી શકીએ કે પહેલાના કલાકાર વસ્તુઓની ડીઝાઇન બનાવવામાં જેવા પારંગત હતા તેવા જ રમાના ઉપયાગમાં પણ તદ્દન નવા નવા પ્રાગા કરનાર હતા એવું લાગે છે. વળી પહેલાના કલાકાર પરપરા સમજતા હોય તેવુ લાગે છે અને તેનાથી કડક વિશેષ પણ સમજતા હોય તેવુ લાગે છે. નવી અસરો રૂપાવવા માટે પરંપરાગત ગાના ઉપયોગ કરવાની રીતો તે જાણતા હતા; અને તેમ છતાં પરંપરાથી તદ્દન બહારના રઞાથી પણ તે પિરિચત હતા. રંગ એ ઘણું વિશાળ ક્ષેત્ર છે, જે ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, જીવવિદ્યા, માનસશાસ્ર—આ બધાં શાસ્ત્રાના નિયમો સાથે સબંધ ધરાવે છે; અને કલા તથા ઈજનેર જેવા તેની સાથે સબંધ ધરાવતાં વિવિધ ક્ષેત્રા સુધી પણ તેના ( ર'ગશાસ્ત્રના ! પ્રસાર પઢોંચે છે. આમ રંગશાસ્ત્રના વિસ્તાર ( area ) જીવન અને જ્ઞાનનાં ઘણાં પાસાંઓને સ્પર્શે છે. Jain Education International પ્રસ્તુત ચિતરેલી કાઠૂપટ્ટિકા આ ફક્ત કલા-કૃતિનું જ મહત્ત્વનું ઉદાહરણ છે એવુ' નથી, પરંતુ તે પશ્ચિમ ભારતમાં ખાસ કરીને ગુજરાતમાં ઇ.સ.ની ૧૩મી ૧૪મી સદી દરમ્યાન પ્રચારમાં રહેલી કા તથા રંગ ટેકનોલોજીના પ્રયાગાત્મક ક્ષેત્રો, તે સમયના સમાજ, કલાકારના સ્ટુડીયા, વગેરેને સમજવાના માધ્યમ તરીકે પણ ઘણી મહત્ત્વની છે. m For Personal & Private Use Only www.jainellbrary.org

Loading...

Page Navigation
1 ... 121 122 123 124 125 126 127 128 129 130 131 132