Book Title: Shantinath Charitra Chitra Pattika
Author(s): Sheelchandravijay
Publisher: L D Indology Ahmedabad
View full book text
________________
કથા અને કલાની સૃષ્ટિમાં
આપણા સાહિત્યના સઁગમકાળમાં જૈન મુનિનાં લખાણોના કાળા ઘણા માટેા છે. હેમચ’દ્રાચા પછીના અને નરિસંહ-મીરાં પહેલાંના કાળમાં તા ૐનાનું અર્પણ અલ' વિરાટ છે કે કોઈ પણ વિજ્ઞાન તેના વિસ્તૃત ઉલ્લેખ કર્યા વિના રહી શકે નહિં. માત્ર ગુજરાતી ભાષામાં જ નિહ. ભારતની કાઢ જેવી અન્ય ભાષામાં પણ જૈનાએ ગણનાપાત્ર ફાળો આપ્યા છે—તે હકીકત નિર્વિવાદ છે.
તે પછીના કાળમાં પણ, છેક અત્યારના કાળ સુધી, જૈન મુનિઓ સાહિત્ય રચતાં અટકયા નથી. પણ તેમનુ સર્જન બહુધા જૈન ધર્માંની કપાળાન, માન્યતાને અને રીતિઓને અનુલક્ષત સાહિત્યના વહેતા પ્રવાહમાં તેમના અપ`ણની ગણતરી, સામાન્ય રીતે, થતી નથી. પણ તેથી તે અર્પણનું મહત્ત્વ ઘટતું નથી.
જેમ ભાષા અને સાહિત્યમાં, તેમ અર્વાચીનકાળના પહેલાંની ચિત્રકલામાં પણ, જૈનાએ પ્રશસ્ય ફાળો આપ્યા છે. ચિત્રકલામાં તા એમણે ઉપાવેલી શૈલીને જૈન શૈલી ” નામનુ” ગૌરવવતુ દ પણ પ્રાપ્ત થયેલ છે.
એટલે એ ચિત્રકલામાં સર્જાયેલાં થોડાં ચિત્રો લઈ ને આજના એક જૈન મુનિ તેમાં ભાલેખાયેલી કથા નિરૂપવા બેસી જાય તેા તેમાં કોઇને નવાઈ ન લાગે, કેમ કે એ કલા અને એ કથા એમને મળેલા અમૂલ્ય વારસો છે. એ વાસે પાક એવો છે કે જેમ એ વહેંચાય તેમ વધારે માન’થી ભાગવાય.
એ આનંદ પ્રાપ્ત કરવા નીકળી પડનાર યુવાન મુનિશ્રી શીલચદ્રવિજયજી, એ રીતે, સન્મા વિહાર કરી રહ્યા છે. તેમણે જે કથા હાથમાં લીધી છે.તે રૈનાના અત્યંત માનીતા તીર્થંકર ક્રાંતિનાથની છે. એ શાંતિનાથ ભગવાનનુ નામ પડે છે, ને મારા કાનમાં દરરોજ સૂતી વખતે બાલાનુ` મારી માતાનું વાકય પડઘાય છે: “ શાંતિનાથ, શાતા કરો, ’
એ શાંતિનાથ. આખરે તીર્થંકર થયા અને મોક્ષપદ પામ્યા; પણ એ રીતે આ સસારની આવનજાવનમાંથી મુક્તિ પામતાં પહેલાં વે અનેક જન્મામાંથી પસાર થવુ પડે છે. અનાદિથી ભટકતા આવેલા જે જીવ પાતાના પુણ્યપ્રભાવે અને નિર્યાતના કાઈ અગમ્ય કારણે જ્યારે સાચું જ્ઞાન-ભાભા અને જગત સ’બ’પી, અને સાચું દર્શીન—એ આત્માની પરમમુક્તિ શી રીતે સાધી શકાય તે વાતનુ”— પ્રાપ્ત કરે છે ત્યારે તે પરમતિને પ્રાપ્ત કરવાનુ' પહેલું સોપાન સર કરે છે તેમ કહેવાય, એ જ્ઞાનને સભ્યજ્ઞાન અને એ દનને સમ્યન કહેવાઈ, એની પ્રાપ્તિને સમ્યક્ત્વની પ્રાપ્તિ કહેવાય. જ્યાં સુધી કોઇ પણ જીવને એ ‘ સમ્યક્ત્વ” પ્રાપ્ત થયું નથી હોતું ત્યાં સુધી તે અનંત સંસારમાં આમથી તેમ પડ્યા કરે છે, અને તેનું બહુ મહત્ત્વ નથી હોતુ, પણ સમ્યફલ પ્રાપ્ત કરનાર જીવ પછી ઉત્તરોત્તર ચઢતા ચઢતા છેક કૈવલ્યજ્ઞાનની પ્રાપ્તિ સુધી પહેાંચી શકે; અને એ જીવે જો કોઈ વિરલ સિદ્ધિની પ્રાપ્તિની લાયકાત મેળવી હોય તા તે તીકર પદ પણ પામે. ભગવાન શાંતિનાથના જીવે એવી વિદ્ધ સિદ્ધિ પ્રાપ્ત કરી હતી એટલે એ જૈનાના આ ચાંપીસીના ગાળાના સોળમા તીર્થંકર થયા.
એમને સમ્યાય પ્રાપ્ત થયું
ત્યાંથી તે છેવટે તીય કરાપે ચરમ અને પરમ ગતિને પામ્યા ત્યાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainellbrary.org

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 132